27/05/2026
“Why does Sterling Silver 925 jewellery turn black? 🤔✨
It’s not a sign of fake silver… it’s actually a natural process of original silver! 🤍
Sterling silver reacts with moisture, sweat, perfumes, and chemicals present in the air, which causes oxidation. This can make the jewellery appear slightly dull or black over time. 🖤
But don’t worry 😌
With proper care and polishing, your jewellery can shine like new again ✨
Follow us for more interesting jewellery knowledge ✨
Krush Jewel Studio 🤍”
“સ્ટર્લિંગ સિલ્વર 925 જ્વેલરી કાળી કેમ પડે છે? 🤔✨
આ નકલી સિલ્વરની નિશાની નથી… પરંતુ ઓરિજિનલ સિલ્વરની એક નેચરલ પ્રક્રિયા છે! 🤍
સ્ટર્લિંગ સિલ્વર હવામાં રહેલા કેમિકલ્સ, ભેજ, પરફ્યુમ અને પરસેવાથી રિએક્ટ થાય છે, જેને કારણે તેમાં ઑક્સિડેશન થાય છે. તેથી જ્વેલરી સમય સાથે થોડી ડલ અથવા કાળી દેખાઈ શકે છે. 🖤
પણ ચિંતા કરવાની જરૂર નથી 😌
યોગ્ય કાળજી અને પોલિશિંગથી તમારી જ્વેલરી ફરી નવી જેવી ચમકી ઊઠશે ✨
આવી જ રસપ્રદ જ્વેલરી માહિતી માટે અમને ફોલો કરો ✨
Krush Jewel Studio 🤍”
✨