08/08/2026
🌺 " રક્ષાબંધન એક્સચેન્જ ઑફર " 🌺
🔹 જુના વપરાયેલા દાગીના માટે ની..
🔹 નો રીટર્ન ની શરત થી ખરીદેલા દાગીના માટે ની..
🔹 વોરંટી પુરી થઇ ગયેલ હોય એવા દાગીના માટે ની ...
🔹 વર્ષ માં ફક્ત એક જ વાર આવતી એક્સચેન્જ ઑફર 1 ઓગષ્ટ થી શરૂ થઈ ગયેલી છે
🔹ગ્રાહક ભાઈ બહેનો માટે ખુશ ખબર એ છે કે રક્ષાબંધન એક્સચેન્જ ઓફર નું આ છેલ્લું વર્ષ છે..
🔹હવે પછી રક્ષાબંધન ઉપર આ એક્સચેન્જ ઓફર ક્યારેય નહીં આવે , કરણ કે...
🔹 આ એક્સચેન્જ ઓફર ને કાયમી ધોરણે અમલ માં મુકવા માં આવી છે હવે થી જુના દાગીના એક્સચેન્જ કરવા માટે રક્ષાબંધન સુધી રાહ જોવા ની જરૂર નહીં રહે
🔹 ઉપરાંત હમણાં સુધી 20 % રકમ એક્સચેન્જ માં મળતી તેને બદલે 25 % એકસચેન્જ માં મળશે એવો સુધારો પણ કરવામાં આવ્યો છે
🔹જે ગ્રાહકો ને આ ઓફર વિશે જાણકારી નથી તેમને માટે થોડી વિગતવાર માહિતી આપીશું કે , ' નિશુ ગોલ્ડ ' ની દરેક બ્રાન્ચ ઉપર રીટર્ન વેલ્યુ- એક્સચેન્જ વેલ્યુ માટે બે વિકલ્પ અવેલેબલ હોય છે
🔹 પહેલો વિકલ્પ - MRP લેબલ પ્રાઇસ થી ખરીદી હોય તો 1 વર્ષ ની સર્વિસ વોરંટી અને 3 વર્ષ સુધી માં 50 % રીટર્ન વેલ્યુ મળે છે
🔹 બીજો વિકલ્પ - નોન રીટર્ન ડિસ્કાઉન્ટ , આ વિકલ્પ માં MRP લેબલ થી 40 % ડિસ્કાઉન્ટ માળે છે અને 1 વર્ષ ની સર્વિસ વોરંટી છે .
🔹 નોન રીટર્ન ના ડિસ્કાઉન્ટ થી લીધેલા દાગીના રીટર્ન વેલ્યુ માટે નથી લાવી શકાતા , પણ રક્ષાબંધન ઉપર એક્સચેન્જ ઓફર આવે ત્યારે એક્સચેન્જ માટે લાવી શકાય છે , તેમાં જુના દાગીના ની 20 % રકમ નવી ખરીદી માં બાદ મળે છે
🔹 હવે પછી થી આ બીજા વિકલ્પ થોડો ગ્રાહક લક્ષી સુધારો કરવા માં આવ્યો છે , હવે થી આવા નોન રીટર્ન ડિસ્કાઉન્ટ ની શરત થી લીધેલા દાગીના ની 3 વર્ષ સુધી 25 % એક્સચેન્જ વેલ્યુ મળશે અને કોઈ એક્સચેન્જ ઓફર ની રાહ જોયા વગર કોઈ પણ સમયે મળશે .
🔹 ઉપરાંત 01 જૂન 26 પછી ખરીદેલા આવા ડિસ્કાઉન્ટ વાળા દાગીના ના બિલ ની રકમ ના 25 % રકમ કેશ રિફંડ ની ઓફર પણ મુકવામાં આવી છે..
🔹પાછલા 3 વર્ષ સુધી માં જે ગ્રાહકો એ આવી નો રીટર્ન ની શરત થી ખરીદી કરી હશે તેમને પણ આ 25 % એક્સચેન્જ ઓફર નો લાભ મળશે
🔹 કોઈ ગ્રાહક પાસે બિલ અવેલેબલ ના હોય અથવા બિલ હોય તો પણ એ 3 વર્ષ પહેલાં નું હોય એમને પણ અમે વ્યાજબી વળતર ની ઓફર આપીશું , ગ્રાહક ને યોગ્ય લાગે તો એક્સચેન્જ માં આપી શકે . બિલ વગર ના દાગીના નો ફોટો 7984554636 ઉપર Whatsapp થી મોકલી આપશો તો એમાં શું થઈ શકે એમ છે એની માહિતી આપીશું
🔹બીજા વેપારી ના દાગીના હોય એ અમને યોગ્ય લાગે તો સ્વીકારીશું અને એક્સચેન્જ ઓફર આપીશું. ક્વોલિટી ઠીક નહિ હોય અથવા ઇમિટેશન હશે તો એક્સચેન્જ માં લેવા નો ઇન્કાર કરીશું .
🔹' નિશુ ગોલ્ડ ' વડોદરા અને સુરત ના તમામ શો રૂમો ઉપર આ ઓફર અવેલેબલ છે.
🔹ઓનલાઈન ઓર્ડર માટે પણ ઓફર અવેલેબલ છે . (Whatsapp 7984554636)
🥇🎖️ગુજરાત ની નંબર 1 ગોલ્ડ ફોર્મિંગ જ્વેલરી બ્રાન્ડ , " નિશુ ગોલ્ડ " 1 - 2 ગ્રામ ગોલ્ડ કોટિંગ જવેલરી