NishuGold Alkapuri

NishuGold Alkapuri Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from NishuGold Alkapuri, Jewelry/Watches, Paradise Omni Retail, 32/33 , alkapuri arcade, RC Dutt Road , Alkapuri , , VADODARA/Pin/390005, Vadodara.

'NishuGold' is a Famous brand of premium quality and fine finishing 1 -2 gram forming jewellery
The best alternate of real gold jewellery
We have Wholesale and retail show rooms at Vadodara and Surat as well as online portal and a wide network of dealers અમો " અંબિકા આર્ટ જવેલર્સ " વડોદરા ... ' નિશુગોલ્ડ ' ફોર્મિંગ જ્વેલરી (૧-૨ ગ્રામ જ્વેલરી) ના મેન્યુફેકચરર અને વિતરક છીએ. અને અમારી
સિસ્ટર કંપની

, " પેરેડાઇઝ ઑમ્ની રિટેઇલ " અને " નિશુ ગોલ્ડ ઓનલાઇન " દ્વારા ઓનલાઇન ઉપરાંત શો રૂમ પર થી વેચાણ કરીયે છીએ .
અમારા શૉ રૂમ્સ અને ઓફિસો વડોદરા અને સુરત માં છે

" નિશું ગોલ્ડ " ફોર્મિંગ જવેલરી શો રૂમ્સ અને ઓનલાઇન ની ઓફિસો

1 ) " નિશુ ગોલ્ડ "
અંબિકા આર્ટ જવેલેર્સ
11 , શ્રી વલ્લભ પુષ્ટિ કોમ્પ્લેક્સ , કરોળિયા પોળ ,
એમ . જી રોડ , માંડવી . વડોદરા . 390001 . Mob. 7283935312, 9537593484
10 : 30 થી 8 : 00 , સોમવારે બંધ

2 ) " નિશુ ગોલ્ડ
23, એફિલ ટાવર , લંબે હનુમાન રોડ ,
કે. પ્રકાશ જ્વેલર્સ ની બાજુ ની શોપ .
વરાછા , સુરત . Mob. 7984554636 , 6356681309
10:30 થી 8:00 , રવિવારે ચાલુ , બુધવારે બંધ.

3 ) " નિશુ ગોલ્ડ "
By - પેરેડાઇઝ ઑમ્ની રિટેલ
32,33 અલકાપુરી આર્કેડ
R C દત્ત રોડ , અલકાપુરી ,
વડોદરા - 390005
0265 - 7965573
Mob . 7572924763
10 : 30 થી 8 : 00 , રવિવાર ચાલુ ,સોમવારે બંધ

** ઓનલાઇન યુનિટ

4 ) નિશુ ગોલ્ડ ઓનલાઇન
3, શ્રી વલ્લભ પુષ્ટિ કોમ્પ્લેક્સ , કરોળિયા પોળ ,
એમ . જી રોડ , માંડવી . વડોદરા . 390001 . Mob. 7575859463
10 : 30 થી 8 : 00 , સોમવારે બંધ .

5 ) પેરેડાઇઝ ઑમ્ની રિટેલ
( N Gold , Mohini , Gold Man , Natuera )
32,33 અલકાપુરી આર્કેડ
આર. સી. દત્ત રોડ , અલકાપુરી ,
વડોદરા - 390005
0265 - 7965573
Mob . 6356867609 ( Whatsapp only )


" અંબિકા આર્ટ જ્વેલર્સ " , " નિશુ ગોલ્ડ " , અને " પેરેડાઇઝ ઑમ્ની રિટેઇલ " વિષે સંક્ષિપ્ત માહિતી..

*** " અંબિકા આર્ટ જ્વેલર્સ " એ 20 વર્ષ થી વડોદરા સ્થિત , ગ્રાહકો માં વિશ્વાસ પાત્ર અને જૂની વેપારી પેઢી છે. હાલ અમારા ગ્રુપ ના સ્ટોર્સ અને
ઓફિસો વડોદરા અને સુરત માં છે . " અંબિકા આર્ટ જ્વેલર્સ " ૧-૨ ગ્રામ ગોલ્ડ ફોર્મિંગ દાગીના ની લોકપ્રિય અને સુવિખ્યાત બ્રાન્ડ " નિશુ ગોલ્ડ " ની
બ્રાન્ડ ઓનર છે . ઉપરાંત અમારી ગ્રુપ કંપની ઓ મારફત " નિશુ ગોલ્ડ " નામથી વિવિધ ઓનલાઇન ચેનલો અને રિટેલ સ્ટોર ફોર્મેટ દ્વારા આ જ્વેલરી વેચાણ
કરીએ છીએ. " પેરેડાઇઝ ઑમ્ની રિટેઇલ " અમારી સિસ્ટર કન્સર્ન (ગ્રુપ કંપની) છે , જે ઓનલાઇન ચેનલ તેમજ રિટેલ સ્ટોર મારફતે અમારી તમામ જ્વેલેરી બ્રાન્ડસ
અને અન્ય ગ્રાહકલક્ષી ઉત્પાદનો નું વેચાણ કરે છે. ખાસ કરી ને બહારગામ ના ગ્રાહકો જે અમારા સ્ટોર સુધી નથી પહોંચી શકતા એમને ઈન્ટરનેટ અને મોબાઈલ
ટેક્નોલોજી ની મદદ થી ઉત્તમ સર્વિસ , ઝડપી અને સલામત રીતે પાર્સલ થી એકદમ વ્યાજબી ભાવ થી પ્રોડક્ટસ ઉપલબ્ધ કરાવી શકીએ . એ માટે
" પેરેડાઇઝ ઑમ્ની રિટેઇલ " નું સ્પેશ્યલ ફોર્મેટ અને અલગ યુનિટ ઉભું કરવામાં આવેલ છે.

*** ઑમ્ની રિટેઇલ શું કોન્સેપ્ટ છે ?
કોઈ પણ કંપની અથવા ઉત્પાદક પોતાની પ્રોડક્ટસ ને વપરાશકર્તા ગ્રાહકો સુધી ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે જેમ કે રિટેઇલ સ્ટોર્સ મારફતે અને સાથે
સાથે વિવિધ ઓનલાઇન ચેનલો જેવી કે વેબસાઈટ, સોશીયલ મીડિયા, કોલ સેન્ટર વગેરે માધ્યમ થી પહોંચાડે તેવી વ્યવસ્થા ને ' ઑમ્ની ચેનલ રિટેઇલ ' કહેવાય છે.
આદર્શ પરિસ્થિતિ એ ' ઑમ્ની ચેનલ રિટેઇલ ' ની વ્યવસ્થા માં જે તે બ્રાન્ડ ના દરેક સ્ટોર ઉપર અને તેજ સમયે તે બ્રાન્ડ ની દરેક ઓનલાઇન ચેનલ ઉપર
સેમ ટાઈમે , સેમ પ્રોડક્ટ , સેમ પ્રાઇસ , સેમ વોરંટી , અને સેમ સર્વિસ થી ઉપલબ્ધ હોવી જોઈએ . અને ગ્રાહક ભૌગોલિક રીતે કોઈ પણ શહેર કે ગામ માં હોય
એનાથી કોઈ જ ફરક ના પડવો જોઈએ . આવી વ્યવસ્થા " ઑમ્ની ચેનલ રિટેઇલ " તરીકે કન્ઝ્યુમર્સ માં સારો આવકાર પામી રહી છે.

Address

Paradise Omni Retail, 32/33 , Alkapuri Arcade, RC Dutt Road , Alkapuri , , VADODARA/Pin/390005
Vadodara
390001

Opening Hours

Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+917572924763

Alerts

Be the first to know and let us send you an email when NishuGold Alkapuri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to NishuGold Alkapuri:

Share