N Gold

N Gold ' N gold ' is an online platform for art and fashion jewellery from 'Paradise Omni Retail', a group

" N ગોલ્ડ " ( એન ગોલ્ડ ) એ , " નિશુ ગોલ્ડ " અને " અંબિકા આર્ટ જવેલર્સ " ગ્રુપ (વડોદરા અને સુરત) ની સિસ્ટર કંપની , " પેરેડાઇઝ ઓમની રિટેઇલ " તરફથી
લોન્ચ કરવામાં આવેલ ઓનલાઇન પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ ખાસ કરી ને બહાર ગામ થી પાર્સલ દ્વારા મંગાવતા ગ્રાહકો ને
ઓર્ડર તથા ડિલિવરી ને લગતી સર્વિસ ને સમયસર અને ઉત્તમ પ્રકારે આપી શકાય તે હેતુ થી ઉભું કરવામાં આવ્યું છે.
પ્રાઇસ , ડિસ્કાઉન્ટ અને વોરંટી સર્વ

િસ વગેરે દરેક ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર અને દરેક શો રૂમ પર એક સમાન હોય છે . " અંબિકા આર્ટ જ્વેલર્સ " , " નિશુ ગોલ્ડ " , અને " પેરેડાઇઝ ઓમની રિટેઇલ " વિષે સંક્ષિપ્ત માહિતી..
*** " અંબિકા આર્ટ જ્વેલર્સ " એ 20 વર્ષ થી વડોદરા સ્થિત , ગ્રાહકો માં વિશ્વાસ પાત્ર અને જૂની વેપારી પેઢી છે. હાલ અમારા ગ્રુપ ના સ્ટોર્સ અને ઓફિસો વડોદરા અને સુરત માં છે . " અંબિકા આર્ટ જ્વેલર્સ " ૧-૨ ગ્રામ ગોલ્ડ ફોર્મિંગ દાગીના ની લોકપ્રિય અને સુવિખ્યાત બ્રાન્ડ " નિશુ ગોલ્ડ " ની બ્રાન્ડ ઓનર છે ઉપરાંત અમારી ગ્રુપ કંપની ઓ મારફત " નિશુ ગોલ્ડ "
નામથી વિવિધ ઓનલાઇન ચેનલો અને રિટેલ સ્ટોર ફોર્મેટ દ્વારા આ જ્વેલરી વેચાણ કરીએ છીએ. " પેરેડાઇઝ ઓમની રિટેઇલ " અમારી સિસ્ટર કન્સર્ન (ગ્રુપ કંપની) છે , જે ઓનલાઇન ચેનલ તેમજ રિટેલ સ્ટોર મારફતે અમારી તમામ જ્વેલેરી બ્રાન્ડસ અને અન્ય ગ્રાહક લક્ષી
ઉત્પાદનો નું વેચાણ કરે છે. ખાસ કરી ને બહારગામ ના ગ્રાહકો જે અમારા સ્ટોર સુધી નથી પહોંચી શકતા એમને ઈન્ટરનેટ અને મોબાઈલ ટેક્નોલોજી ની મદદ થી ઉત્તમ સર્વિસ , ઝડપી અને
સલામત રીતે પાર્સલ થી એકદમ વ્યાજબી ભાવ થી પ્રોડક્ટસ ઉપલબ્ધ કરાવી શકીએ . એ માટે " પેરેડાઇઝ ઓમની રિટેઇલ " નું સ્પેશ્યલ ફોર્મેટ અને અલગ યુનિટ ઉભું કરવામાં આવેલ છે.

*** ઓમની રિટેઇલ શું કોન્સેપટ છે ?
કોઈ પણ કંપની અથવા ઉત્પાદક પોતાની પ્રોડક્ટસ ને વપરાશકર્તા ગ્રાહકો સુધી ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે જેમ કે રિટેઇલ સ્ટોર્સ મારફતે અને સાથે સાથે વિવિધ ઓનલાઇન ચેનલો
જેવી કે વેબસાઈટ , સોશીયલ મીડિયા , કોલ સેન્ટર વગેરે માધ્યમ થી પહોંચાડે તેવી વ્યવસ્થા ને ' ઓમની ચેનલ રિટેઇલ ' કહેવાય છે. આદર્શ પરિસ્થિતિ એ ' ઓમની ચેનલ રિટેઇલ ' ની વ્યવસ્થા માં
જે તે બ્રાન્ડ ના દરેક સ્ટોર ઉપર અને તેજ સમયે તે બ્રાન્ડ દરેક ઓનલાઇન ચેનલ ઉપર સેમ ટાઈમે , સેમ પ્રોડક્ટ , સેમ પ્રાઇસ , સેમ વોરંટી , સેમ સર્વિસ થી ઉપલબ્ધ હોવી જોઈએ .
અને ગ્રાહક ભૌગોલિક રીતે કોઈ પણ શહેર કે ગામ માં હોય એનાથી કોઈ જ ફરક ના પડવો જોઈએ . આવી વ્યવસ્થા " ઓમની ચેનલ રિટેઇલ " તરીકે કન્ઝ્યુમર્સ માં સારો આવકાર પામી રહી છે.

અમો " અંબિકા આર્ટ જવેલર્સ " વડોદરા ... ' નિશુગોલ્ડ ' ફોર્મિંગ જ્વેલરી (૧-૨ ગ્રામ જ્વેલરી) ના મેન્યુફેકચરર અને વિતરક છીએ. અને " પેરેડાઇઝ ઓમની રિટેઇલ "
દ્વારા ઓનલાઇન ઉપરાંત શો રૂમ પર થી વેચાણ કરીયે છીએ . અમારા શૉ રૂમ્સ અને ઓફિસો વડોદરા અને સુરત માં છે , એડ્રેસ નીચે આપેલા છે . બહારગામ પાર્સલથી મોકલીએ છીએ. " નિશું ગોલ્ડ " ફોર્મિંગ જવેલરી શો રૂમ્સ અને ઓનલાઇન ની ઓફિસો

1 ) " નિશુ ગોલ્ડ "
અંબિકા આર્ટ જવેલેર્સ
11 , શ્રી વલ્લભ પુષ્ટિ કોમ્પ્લેક્સ , કરોળિયા પોળ ,
એમ . જી રોડ , માંડવી . વડોદરા . 390001 . Mob. 7283935312, 9537593484
10 : 30 થી 8 : 00 , સોમવારે બંધ

2 ) " નિશુ ગોલ્ડ
23, એફિલ ટાવર , લંબે હનુમાન રોડ ,
કે. પ્રકાશ જ્વેલર્સ ની બાજુ ની શોપ .
વરાછા , સુરત . Mob. 7984554636 , 6356681309
10:30 થી 8:00 , રવિવારે ચાલુ , બુધવારે બંધ.

3 ) " નિશુ ગોલ્ડ "
By - પેરેડાઇઝ ઑમ્ની રિટેલ
32,33 અલકાપુરી આર્કેડ
R C દત્ત રોડ , અલકાપુરી ,
વડોદરા - 390005
0265 - 7965573
Mob . 7572924763
10 : 30 થી 8 : 00 , રવિવાર ચાલુ ,સોમવારે બંધ

** ઓનલાઇન યુનિટ

4 ) નિશુ ગોલ્ડ ઓનલાઇન
3, શ્રી વલ્લભ પુષ્ટિ કોમ્પ્લેક્સ , કરોળિયા પોળ ,
એમ . જી રોડ , માંડવી . વડોદરા . 390001 . Mob. 7575859463
10 : 30 થી 8 : 00 , સોમવારે બંધ .

5 ) પેરેડાઇઝ ઑમ્ની રિટેલ
( N Gold , Mohini , Gold Man , Natuera )
32,33 અલકાપુરી આર્કેડ
આર. સી. દત્ત રોડ , અલકાપુરી ,
વડોદરા - 390005
0265 - 7965573
Mob . 6356867609 ( Whatsapp only )

21/05/2026

⬇️ How to buy ?

💛 1 Gm Gold Bracelet
✨Price : ₹ 3870/-

📱🛒 Modes for Online Purchase :
Order via DM

- WhatsApp : wa.me/917984554636
wa.me/916356867609
wa.me/917283935312
wa.me/917572924763
wa.me/916356681309 (Surat branch)

OR Vist Us :

🏢 Nishu Gold :
Ambika Art Jewellers
11 , Vallabh Pushti complex
MG Road, Karoliya pole,
Krishna Sheri,
Vadodara, Gujarat 390001
📱 7283935312

🏢 Nishu Gold :
Paradise Omni Retail
32-33, Alkapuri arcade
RC Dutt road, Alkapuri
Vadodara - 390007
📱 7572924763

🏢 Nishu Gold :
23 , Affil Tower, Lambe Hanuman Rd,
Varachha, Surat, Gujarat 395006
📱 6356681309





16/05/2026

🌺 1 Gm Gold Calcutti Short Mangalsutra

✨Price : ₹ 6510

📱🛒 Modes for Online Purchase :
Order via DM

- WhatsApp : wa.me/917984554636
wa.me/916356867609
wa.me/917283935312
wa.me/917572924763
wa.me/916356681309 (Surat branch)

OR Vist Us :

🏢 Nishu Gold :
Ambika Art Jewellers
11 , Vallabh Pushti complex
MG Road, Karoliya pole,
Krishna Sheri,
Vadodara, Gujarat 390001
📱 7283935312

🏢 Nishu Gold :
Paradise Omni Retail
32-33, Alkapuri arcade
RC Dutt road, Alkapuri
Vadodara - 390007
📱 7572924763

🏢 Nishu Gold :
23 , Affil Tower, Lambe Hanuman Rd,
Varachha, Surat, Gujarat 395006
📱 6356681309





11/05/2026

💛 1 Gm Gold Calcutti Mangalsutra (18 inches)

✨Price : ₹ 6030

📱🛒 Modes for Online Purchase :
Order via DM

- WhatsApp : wa.me/917984554636
wa.me/916356867609
wa.me/917283935312
wa.me/917572924763
wa.me/916356681309 (Surat branch)

OR Vist Us :

🏢 Nishu Gold :
Ambika Art Jewellers
11 , Vallabh Pushti complex
MG Road, Karoliya pole,
Krishna Sheri,
Vadodara, Gujarat 390001
📱 7283935312

🏢 Nishu Gold :
Paradise Omni Retail
32-33, Alkapuri arcade
RC Dutt road, Alkapuri
Vadodara - 390007
📱 7572924763

🏢 Nishu Gold :
23 , Affil Tower, Lambe Hanuman Rd,
Varachha, Surat, Gujarat 395006
📱 6356681309





10/05/2026

🪷 1 Gm Gold Jhumka

✨Price : ₹ 2190

📱🛒 Modes for Online Purchase :
Order via DM

- WhatsApp : wa.me/917984554636
wa.me/916356867609
wa.me/917283935312
wa.me/917572924763
wa.me/916356681309 (Surat branch)

OR Vist Us :

🏢 Nishu Gold :
Ambika Art Jewellers
11 , Vallabh Pushti complex
MG Road, Karoliya pole,
Krishna Sheri,
Vadodara, Gujarat 390001
📱 7283935312

🏢 Nishu Gold :
Paradise Omni Retail
32-33, Alkapuri arcade
RC Dutt road, Alkapuri
Vadodara - 390007
📱 7572924763

🏢 Nishu Gold :
23 , Affil Tower, Lambe Hanuman Rd,
Varachha, Surat, Gujarat 395006
📱 6356681309





09/05/2026

🎀 1 Gm Gold Dokiya mangalsutra (18 inches)

✨Price : ₹ 5730

📱🛒 Modes for Online Purchase :
Order via DM

- WhatsApp : wa.me/917984554636
wa.me/916356867609
wa.me/917283935312
wa.me/917572924763
wa.me/916356681309 (Surat branch)

OR Vist Us :

🏢 Nishu Gold :
Ambika Art Jewellers
11 , Vallabh Pushti complex
MG Road, Karoliya pole,
Krishna Sheri,
Vadodara, Gujarat 390001
📱 7283935312

🏢 Nishu Gold :
Paradise Omni Retail
32-33, Alkapuri arcade
RC Dutt road, Alkapuri
Vadodara - 390007
📱 7572924763

🏢 Nishu Gold :
23 , Affil Tower, Lambe Hanuman Rd,
Varachha, Surat, Gujarat 395006
📱 6356681309





08/05/2026

🌺1 Gm Gold Diamond Mangalsutra

✨Price : ₹ 6270

📱🛒 Modes for Online Purchase :
Order via DM

- WhatsApp : wa.me/917984554636
wa.me/916356867609
wa.me/917283935312
wa.me/917572924763
wa.me/916356681309 (Surat branch)

OR Vist Us :

🏢 Nishu Gold :
Ambika Art Jewellers
11 , Vallabh Pushti complex
MG Road, Karoliya pole,
Krishna Sheri,
Vadodara, Gujarat 390001
📱 7283935312

🏢 Nishu Gold :
Paradise Omni Retail
32-33, Alkapuri arcade
RC Dutt road, Alkapuri
Vadodara - 390007
📱 7572924763

🏢 Nishu Gold :
23 , Affil Tower, Lambe Hanuman Rd,
Varachha, Surat, Gujarat 395006
📱 6356681309





07/05/2026

💛 1 Gm Gold 6pc Bangles set

✨Price : ₹ 6750

📱🛒 Modes for Online Purchase :
Order via DM

- WhatsApp : wa.me/917984554636
wa.me/916356867609
wa.me/917283935312
wa.me/917572924763
wa.me/916356681309 (Surat branch)

OR Vist Us :

🏢 Nishu Gold :
Ambika Art Jewellers
11 , Vallabh Pushti complex
MG Road, Karoliya pole,
Krishna Sheri,
Vadodara, Gujarat 390001
📱 7283935312

🏢 Nishu Gold :
Paradise Omni Retail
32-33, Alkapuri arcade
RC Dutt road, Alkapuri
Vadodara - 390007
📱 7572924763

🏢 Nishu Gold :
23 , Affil Tower, Lambe Hanuman Rd,
Varachha, Surat, Gujarat 395006
📱 6356681309





06/05/2026

🩷 1 Gm Gold Jhumka

✨Price : ₹ 2190

📱🛒 Modes for Online Purchase :
Order via DM

- WhatsApp : wa.me/917984554636
wa.me/916356867609
wa.me/917283935312
wa.me/917572924763
wa.me/916356681309 (Surat branch)

OR Vist Us :

🏢 Nishu Gold :
Ambika Art Jewellers
11 , Vallabh Pushti complex
MG Road, Karoliya pole,
Krishna Sheri,
Vadodara, Gujarat 390001
📱 7283935312

🏢 Nishu Gold :
Paradise Omni Retail
32-33, Alkapuri arcade
RC Dutt road, Alkapuri
Vadodara - 390007
📱 7572924763

🏢 Nishu Gold :
23 , Affil Tower, Lambe Hanuman Rd,
Varachha, Surat, Gujarat 395006
📱 6356681309





04/05/2026

💛 1 Gm Gold Pendant set

✨Price : ₹ 4770

📱🛒 Modes for Online Purchase :
Order via DM

- WhatsApp : wa.me/917984554636
wa.me/916356867609
wa.me/917283935312
wa.me/917572924763
wa.me/916356681309 (Surat branch)

OR Vist Us :

🏢 Nishu Gold :
Ambika Art Jewellers
11 , Vallabh Pushti complex
MG Road, Karoliya pole,
Krishna Sheri,
Vadodara, Gujarat 390001
📱 7283935312

🏢 Nishu Gold :
Paradise Omni Retail
32-33, Alkapuri arcade
RC Dutt road, Alkapuri
Vadodara - 390007
📱 7572924763

🏢 Nishu Gold :
23 , Affil Tower, Lambe Hanuman Rd,
Varachha, Surat, Gujarat 395006
📱 6356681309





03/05/2026

💛 1 Gm Gold Dokiyu (daily wear)

✨Price : ₹ 5730

📱🛒 Modes for Online Purchase :
Order via DM

- WhatsApp : wa.me/917984554636
wa.me/916356867609
wa.me/917283935312
wa.me/917572924763
wa.me/916356681309 (Surat branch)

OR Vist Us :

🏢 Nishu Gold :
Ambika Art Jewellers
11 , Vallabh Pushti complex
MG Road, Karoliya pole,
Krishna Sheri,
Vadodara, Gujarat 390001
📱 7283935312

🏢 Nishu Gold :
Paradise Omni Retail
32-33, Alkapuri arcade
RC Dutt road, Alkapuri
Vadodara - 390007
📱 7572924763

🏢 Nishu Gold :
23 , Affil Tower, Lambe Hanuman Rd,
Varachha, Surat, Gujarat 395006
📱 6356681309





02/05/2026

💛 1 Gm Gold short Mangalsutra (daily wear)

✨Price : ₹ 6270

📱🛒 Modes for Online Purchase :
Order via DM

- WhatsApp : wa.me/917984554636
wa.me/916356867609
wa.me/917283935312
wa.me/917572924763
wa.me/916356681309 (Surat branch)

OR Vist Us :

🏢 Nishu Gold :
Ambika Art Jewellers
11 , Vallabh Pushti complex
MG Road, Karoliya pole,
Krishna Sheri,
Vadodara, Gujarat 390001
📱 7283935312

🏢 Nishu Gold :
Paradise Omni Retail
32-33, Alkapuri arcade
RC Dutt road, Alkapuri
Vadodara - 390007
📱 7572924763

🏢 Nishu Gold :
23 , Affil Tower, Lambe Hanuman Rd,
Varachha, Surat, Gujarat 395006
📱 6356681309





Address

Nishu Gold Paradise Omni Retail 32-33, Alkapuri Arcade RC Dutt Road , Alkapuri Vadodara/390007 7572924763 0265/7965573
Vadodara
390005

Opening Hours

Tuesday 10:30am - 8:30pm
Wednesday 10:30am - 8:30pm
Thursday 10:30am - 8:30pm
Friday 10:30am - 8:30pm
Saturday 10:30am - 8:30pm
Sunday 10:30am - 8:30pm

Telephone

+916356867609

Alerts

Be the first to know and let us send you an email when N Gold posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to N Gold:

Share