Gujarat Cutlery & Pujapa Store

Gujarat Cutlery & Pujapa Store Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gujarat Cutlery & Pujapa Store, Hanuman chok, Talaja.

રામદેવપીર ના આખ્યાન માટે તમામ વસ્તુઓ ના સ્પેશિયાલિસ્ટ તેમજ મેલડી મંડળ ગરબી મંડળ વેશભૂષા ની તમામ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવથી મળી જશે.
લેડીઝ પાત્રને મેકઅપનો સામાન અને તૈયાર થવાની બધી જ ફેન્સી વસ્તુઓ અમારે ત્યાંથી મળી જશે.

11/09/2026

રામદેવપીરના ઉત્સવ માટે ખાસ એકવાર અમારી જરૂર મુલાકાત લો..
ગુજરાત કટલેરી એન્ડ પૂજાપા સ્ટોર,
હનુમાન ચોક, તળાજા-૩૬૪૧૪૦
મો.નં: 8000588288

31/08/2026

રામદેવપીર મંડળના સભ્યોને ખુશ ખબર...
હવે આખ્યાન માટેની બધી જ વસ્તુઓ એક જ સ્થળ પર... એ પણ તદ્દન વ્યાજબી ભાવથી..
ગુજરાત કટલેરી એન્ડ પૂજાપા સ્ટોર -
હનુમાન ચોક, તળાજા - ૩૬૪૧૪૦
મો.નં.:8000588288




29/08/2026

રામામંડળ માં લેડીઝ પાત્ર કે જેન્સ પાત્ર માટે કોસ્મેટિક્સ આઈટમ માં વિશાળ રેન્જ

29/08/2026

માસ્ક/મ્હોરા માં અઢળક વેરાઈટી
ગુજરાત કટલેરી એન્ડ પૂજાપા સ્ટોર - તળાજા
મો.નં.: 8000 588 288

28/08/2026

જન્માષ્ટમી ઉત્સવ ની ખરી મોજ - ગુજરાત કટલેરી એન્ડ પૂજાપા તળાજાને સંગ,
લડ્ડુ ગોપાલ મૂર્તિ માટે : જુલા, સિંહાસન, અવનવા વાઘા, ગાદી, તકિયા, મુકુટ, પાઘડી, માળા વગેરે આઈટમોમાં અદભુત ખજાનો..
તદ્દન વ્યાજબી ભાવથી...

28/08/2026

બાલ ગોપાલ માટે : ડ્રેસ, મુકૂટ, માળા, ખેસ ,બાજુ, કુંડળ, વાસળી વગેરે આઈટમો માં ભરપૂર ખજાનો..

Address

Hanuman Chok
Talaja

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 1pm
2:15pm - 8pm
Saturday 9am - 8pm
Sunday 9am - 8pm

Telephone

+918000588288

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Cutlery & Pujapa Store posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat Cutlery & Pujapa Store:

Shortcuts

Share