NishuGold Surat

NishuGold  Surat ' NishuGold ' is a Famous brand of premium quality and fine finishing 1 -2 gram forming jewellery. as wel online portal .

The best alternate of real gold jewellery.We have Wholesale and retail show rooms at Vadodara and Surat . અમો " અંબિકા આર્ટ જવેલર્સ " વડોદરા , એ ' નિશુગોલ્ડ ' ફોર્મિંગ જ્વેલરી (૧-૨ ગ્રામ જ્વેલરી) ના મેન્યુફેકચરર અને વિતરક છીએ. અને અમારી સિસ્ટર કમ્પની
" પેરેડાઇઝ ઑમ્ની રિટેઇલ " દ્વારા ઓનલાઇન ઉપરાંત શો રૂમ પર થી વેચાણ કરીયે છીએ . અમારા શૉ રૂમ્સ અને ઓફિસો વડોદરા અને સુરત માં છે ,
એડ્રેસ નીચે આપેલા

છે . બહારગામ પાર્સલથી મોકલીએ છીએ. " નિશું ગોલ્ડ " ફોર્મિંગ જવેલરી શો રૂમ્સ અને ઓનલાઇન ની ઓફિસો

1 ) " નિશુ ગોલ્ડ "
અંબિકા આર્ટ જવેલેર્સ
11 , શ્રી વલ્લભ પુષ્ટિ કોમ્પ્લેક્સ , કરોળિયા પોળ ,
એમ . જી રોડ , માંડવી . વડોદરા . 390001 . Mob. 7283935312, 9537593484
10 : 30 થી 8 : 00 , સોમવારે બંધ

2 ) " નિશુ ગોલ્ડ
23, એફિલ ટાવર , લંબે હનુમાન રોડ ,
કે. પ્રકાશ જ્વેલર્સ ની બાજુ ની શોપ .
વરાછા , સુરત . Mob. 7984554636 , 6356681309
10:30 થી 8:00 , રવિવારે ચાલુ , બુધવારે બંધ.

3 ) " નિશુ ગોલ્ડ "
By - પેરેડાઇઝ ઑમ્ની રિટેલ
32,33 અલકાપુરી આર્કેડ
R C દત્ત રોડ , અલકાપુરી ,
વડોદરા - 390005
0265 - 7965573
Mob . 7572924763
10 : 30 થી 8 : 00 , રવિવાર ચાલુ ,સોમવારે બંધ

** ઓનલાઇન યુનિટ

4 ) નિશુ ગોલ્ડ ઓનલાઇન
3, શ્રી વલ્લભ પુષ્ટિ કોમ્પ્લેક્સ , કરોળિયા પોળ ,
એમ . જી રોડ , માંડવી . વડોદરા . 390001 . Mob. 7575859463
10 : 30 થી 8 : 00 , સોમવારે બંધ .

5 ) પેરેડાઇઝ ઑમ્ની રિટેલ
( N Gold , Mohini , Gold Man , Natuera )
32,33 અલકાપુરી આર્કેડ
આર. સી. દત્ત રોડ , અલકાપુરી ,
વડોદરા - 390005
0265 - 7965573
Mob . 6356867609 ( Whatsapp only )

*** " અંબિકા આર્ટ જ્વેલર્સ " એ 20 વર્ષ થી વડોદરા સ્થિત , ગ્રાહકો માં વિશ્વાસ પાત્ર અને જૂની વેપારી પેઢી છે. હાલ અમારા ગ્રુપ ના સ્ટોર્સ અને
ઓફિસો વડોદરા અને સુરત માં છે . " અંબિકા આર્ટ જ્વેલર્સ " ૧-૨ ગ્રામ ગોલ્ડ ફોર્મિંગ દાગીના ની લોકપ્રિય અને સુવિખ્યાત બ્રાન્ડ " નિશુ ગોલ્ડ " ની
બ્રાન્ડ ઓનર છે . ઉપરાંત અમારી ગ્રુપ કંપની ઓ મારફત " નિશુ ગોલ્ડ " નામથી વિવિધ ઓનલાઇન ચેનલો અને રિટેલ સ્ટોર ફોર્મેટ દ્વારા આ જ્વેલરી વેચાણ
કરીએ છીએ. " પેરેડાઇઝ ઑમ્ની રિટેઇલ " અમારી સિસ્ટર કન્સર્ન (ગ્રુપ કંપની) છે , જે ઓનલાઇન ચેનલ તેમજ રિટેલ સ્ટોર મારફતે અમારી તમામ જ્વેલેરી બ્રાન્ડસ
અને અન્ય ગ્રાહકલક્ષી ઉત્પાદનો નું વેચાણ કરે છે. ખાસ કરી ને બહારગામ ના ગ્રાહકો જે અમારા સ્ટોર સુધી નથી પહોંચી શકતા એમને ઈન્ટરનેટ અને મોબાઈલ
ટેક્નોલોજી ની મદદ થી ઉત્તમ સર્વિસ , ઝડપી અને સલામત રીતે પાર્સલ થી એકદમ વ્યાજબી ભાવ થી પ્રોડક્ટસ ઉપલબ્ધ કરાવી શકીએ . એ માટે
" પેરેડાઇઝ ઑમ્ની રિટેઇલ " નું સ્પેશ્યલ ફોર્મેટ અને અલગ યુનિટ ઉભું કરવામાં આવેલ છે.

*** ઑમ્ની રિટેઇલ શું કોન્સેપ્ટ છે ?
કોઈ પણ કંપની અથવા ઉત્પાદક પોતાની પ્રોડક્ટસ ને વપરાશકર્તા ગ્રાહકો સુધી ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે જેમ કે રિટેઇલ સ્ટોર્સ મારફતે અને સાથે
સાથે વિવિધ ઓનલાઇન ચેનલો જેવી કે વેબસાઈટ, સોશીયલ મીડિયા, કોલ સેન્ટર વગેરે માધ્યમ થી પહોંચાડે તેવી વ્યવસ્થા ને ' ઑમ્ની ચેનલ રિટેઇલ ' કહેવાય છે.
આદર્શ પરિસ્થિતિ એ ' ઑમ્ની ચેનલ રિટેઇલ ' ની વ્યવસ્થા માં જે તે બ્રાન્ડ ના દરેક સ્ટોર ઉપર અને તેજ સમયે તે બ્રાન્ડ ની દરેક ઓનલાઇન ચેનલ ઉપર
સેમ ટાઈમે , સેમ પ્રોડક્ટ , સેમ પ્રાઇસ , સેમ વોરંટી , અને સેમ સર્વિસ થી ઉપલબ્ધ હોવી જોઈએ . અને ગ્રાહક ભૌગોલિક રીતે કોઈ પણ શહેર કે ગામ માં હોય
એનાથી કોઈ જ ફરક ના પડવો જોઈએ . આવી વ્યવસ્થા " ઑમ્ની ચેનલ રિટેઇલ " તરીકે કન્ઝ્યુમર્સ માં સારો આવકાર પામી રહી છે.

*** " પેરેડાઇઝ ઑમ્ની રિટેઇલ " બિઝનેસ મોડેલ ના પ્લસ પોઈન્ટ્સ
# અમારા દરેક કેટેગરી ફોર્મેટ ની પ્રોડક્ટ ઓનલાઇન તેમજ ઓફલાઈન ( સ્ટોર પર ) , સેમ ટાઈમે સેમ ભાવ થી મળશે .
# અમારા ઓનલાઇન પ્લેટ ફોર્મ પર ની દરેક ઇન્વેન્ટરી અમારા પોતાના મૂડી રોકાણ ની હોય છે , ફક્ત સ્ટોર ઉપર હાજર માલ જ ઓનલાઇન સેલ કરવા મુકીયે છે ,
બહાર ના માલ નું ફોટા થી સેટિંગ કરી નથી મૂકતા , જેથી પ્રાઇસ અને ક્વોલિટી ઉપર અમારો ટોટલ કન્ટ્રોલ રહે છે .
# દાયકા ઓ થી રિટેઇલ વેપાર માં હોઈ ગ્રાહકો ની જરૂરિયાત , ગ્રાહક નો સંતોષ , ગ્રાહકો સાથે સન્માનજનક અને મૈત્રી પૂર્ણ વર્તાવ , કિંમત પ્રમાણે ની ક્વોલિટી ,
વગેરે બેઝિક વસ્તુ ને અમે સારી રીતે આત્મસાત કરેલી છે .
# અમે દ્રઢ પણે માનીએ છીએ કે ' ઓમની ચેનલ રિટેઇલ ' ની વ્યવસ્થા માં જે તે બ્રાન્ડ ના દરેક સ્ટોર ઉપર અને તેજ સમયે તે બ્રાન્ડ દરેક ઓનલાઇન ચેનલ ઉપર સેમ
ટાઈમે , સેમ પ્રોડક્ટ , સેમ પ્રાઇસ , સેમ વોરંટી , સેમ સર્વિસ થી ઉપલબ્ધ હોવી જોઈએ. અને ગ્રાહક ભૌગોલિક રીતે કોઈ પણ શહેર કે ગામ માં હોય એનાથી કોઈ જ
ફરક ના પડવો જોઈએ .આ થી ગ્રાહક સુરત હોય કે જામ ખંભાળિયા , વડોદરા હોય કે દિયોદર , અમદાવાદ હોય કે અમરેલી, સેમ વસ્તુ , સેમ પ્રાઇસ થી , અને સમયસર ડિલિવરી મળશે .
# ઓનલાઇન ખરીદી કરતી વખતે ગ્રાહક ફોટા ના આધારે અને અમે આપેલ વિગત ના આધારે ખરીદતા હોય છે , એમાં કોઈ ફેરફાર લાગે કે કોઈ પણ કારણસર આઈટમ
ના પસંદ આવે અમને સીલપેક રીટર્ન આપી શકાય છે , 100 % કેશ રિફંડ મળે છે.
# અમે પ્યોર ઓનલાઇન સેલર નથી , ઓનલાઇન સાથે સાથે વર્ષો જુના સ્ટોર પણ ચલાવીએ છીએ એટલે અમારી વર્ષો જૂની શાખ જાળવવા પાર્સલ થી ખરીદનારા જોડે
ચીટિંગ નહિ કરીયે તે સ્વાભાવિક છે , અને અમને એવું કરવાની જરૂર પણ ના પડે .
# અહીં '' નિશુ ગોલ્ડ '' પ્રોડક્ટ નો દાખલો લઈએ તો અમારા સ્ટોર પર લગભગ 3000 ડિઝાઈનો રેડી સ્ટોક માં હાજર હોય છે. હવે ગુજરાત ના દરેક મુખ્ય શહેર માં
એટલે કે આશરે 50 લોકેશન માં આટલા સ્ટોક સાથે શો રૂમ્સ ખોલવા પણ શક્ય નથી . સ્ટોક માં ઈન્વેટસમેન્ટ , પ્રોપર્ટી ભાડા , સ્ટાફ સેલરી , બીજા ઓવર હેડ ખર્ચા
વગેરે પરિબળો પ્રોડક્ટ ની રિટેઇલ પ્રાઇસ ને ખાસ્સી એવી વધારી શકે છે , અહીં ઈન્ટરનેટ અને ઓનલાઇન ચેનલ ની મદદ થી એક જ શો રૂમ ના ઇન્વેસ્ટમેન્ટ થી
અને સિંગલ સ્ટોર ના ઓવરહેડ ખર્ચ થી તમામ પ્રોડકટ આખા ગુજરાત માં ફક્ત 1 - 2 દિવસ માં ઉપલબ્ધ કરાવી શકીયે છીએ. અને એ રીતે પ્રાઇસ પોઇન્ટ ને અર્થપૂર્ણ રીતે નીચો રાખી શકીયે છીએ.

🥇🎖️ સુરત નો નંબર 1 ફોર્મિંગ જ્વેલરી શો રૂમ" નિશુ ગોલ્ડ " , 1- 2 ગ્રામ જવેલરીએફિલ ટાવર , LH રોડ , સુરતસોના ના દાગીના નો સ...
02/08/2026

🥇🎖️ સુરત નો નંબર 1 ફોર્મિંગ જ્વેલરી શો રૂમ
" નિશુ ગોલ્ડ " , 1- 2 ગ્રામ જવેલરી
એફિલ ટાવર , LH રોડ , સુરત

સોના ના દાગીના નો સર્વોત્તમ વિકલ્પ..
' નિશુ ગોલ્ડ '... બિલકુલ સોના ના જેવા ફિનિશીંગ વાળા દાગીના...

• 🛒 આઈટમ -
(આ ઉપરાંત અન્ય ઘણી બધી ડિઝાઇન ઉપલબ્ધ છે).

• 🏷️ પ્રાઇસ - દરેક ફોટા માં પ્રાઇસ લેબલ છે એમાં થી 40 % ડિસ્કાઉન્ટ.

• 📢 વધુ વિગત માટે કૃપયા Whatsapp અથવા કોલ કરશો
6356681309 📲
wa.me/6356681309

• 🏢 એડ્રેસ :
" નિશુ ગોલ્ડ "
23 , એફિલ ટાવર
લંબે હનુમાન રોડ , વરાછા
સુરત - 395006
Mob. 6356681309
10 : 00 થી 8 : 00

🌺 1 - 2 ગ્રામ બ્રાન્ડેડ ક્વોલિટી દાગીના
વોરંટી સર્વિસ અને એક્સચેન્જ વેલ્યુ સાથે
જેન્યુઇન ક્વોલિટી , ફાઈન ફિનિશીંગ..

🔹 લોન્ગ મંગલસૂત્ર , શોર્ટ મંગલસૂત્ર , ડોકિયાં
🔹નેકલેસ સેટ , રાણી હાર , ચંદન હાર
🔹 કુંદન સેટ , લોન્ગ સેટ , ચોકર સેટ
🔹 કલક્ત્તી બેંગલ્સ , કંગન , બલોયા
🔹 CNC મશીન બેંગલ્સ , પાટલી , કડલી
🔹ટીકા , બંધી , બોર , લેડીઝ બ્રેસલેટ
🔹 હાથ પંજા , પોન્ચા , હાથપાન
🔹 નથ , દામણી , બંધી , બાજુબંધ
🔹 લેડીઝ ચેન લોન્ગ - શોર્ટ ,
🔹માળા તુલસીમાળા , તનમનીયા
🔹જેન્ટ્સ જ્વેલરી કલેક્શન
🔹 જેન્ટ્સ ચેન , જેન્ટ્સ લકી
🔹રિંગ VT , પેન્ડલ
🔹 રુદ્રાક્ષ માળા , રુદ્રાક્ષ લકી
🔹 ડાયમંડ લકી , ડાયમંડ કડા

🌈 બેનમૂન ડિઝાઈનો ની ખરા અર્થ માં વિશાળ રેન્જ , અનમેચડ ક્વોલિટી , ટ્રાન્સપરન્ટ પોલિસી..

✨ 20 વર્ષો થી 1 - 2 ગ્રામ જ્વેલરી માટે વિશ્વસનીય નામ ,
"નિશુ ગોલ્ડ" , ૧ - ૨ ગ્રામ જવેલરી...
સુરત નો સહુ થી વિશાળ રેન્જ ધરાવતો
ફોર્મિંગ જ્વેલરી નો સુપર શો રૂમ..
નિશુ ગોલ્ડ..એફિલ ટાવર..સુરત..
ઉપરાંત ,
એમ.જી. રોડ વડોદરા ...
અને
અલકાપુરી..વડોદરા..7572924763
બહારગામ માટે પાર્સલ થી પણ મળશે ..નમસ્કાર....🙏
Nishu Gold થી..😊




#નિશુ_ગોલ્ડ
નિશુગોલ્ડ
નિશુગોલ્ડ_બરોડા
નિશુગોલ્ડ_સુરત
નિશુગોલ્ડ_અલકાપુરી
1ગ્રામજ્વેલરી
1ગ્રામગોલ્ડજ્વેલરી
1_gram_jewellery
1gramgoldjewellery
1gramjewellerystore
1gramjewelleryonline
1gramgoldmangalsutra
1grammangalsutra
1gramgoldranihar
1gramgoldnecklaceset
1gramgoldlongset
1gramgoldbangles
1gramchain
gentschain
gentsbracelet
pendle
ring
kada
rudraxmala
rudraxlaki
rudrakshjewellery

Welcome to Nishu Gold....😊🙏💐 How can we help you ?for quick response,  please Whatsapp 6356681309wa.me/916356867609for m...
28/07/2026

Welcome to Nishu Gold....😊🙏💐
How can we help you ?

for quick response, please Whatsapp 6356681309
wa.me/916356867609

for more photos , please visit
wa.me/c/916356681309

Thanks ....🙏

🙏 निशुगोल्ड में आपका स्वागत है 💐😊

कृपया हमें बताए की हम आपकी क्या सहायता करें ?

तुरंत रिप्लाई के लिए Whatsapp कीजिये
6356681309
wa.me/916356681309

हमारी ज्वेलरी के सभी फ़ोटो देखने के लिए कृपया Whatsapp केटलॉग विजिट करे
wa.me/c/916356681309

धन्यवाद ....🙏

" નિશુ ગોલ્ડ " 1 - 2 ગ્રામ જ્વેલરીબિલકુલ સોના ના જેવા ફિનિશીંગ વાળા દાગીના40 % ડિસ્કાઉન્ટ , 1  વર્ષ વોરંટીWhatsapp - 635...
25/07/2026

" નિશુ ગોલ્ડ " 1 - 2 ગ્રામ જ્વેલરી
બિલકુલ સોના ના જેવા ફિનિશીંગ વાળા દાગીના
40 % ડિસ્કાઉન્ટ , 1 વર્ષ વોરંટી
Whatsapp - 6356681309
wa.me/6356681309

#1ગ્રામજવેલરી

#1ગ્રામગોલ્ડજવેલરી

1_2gramjewellery
1gramjwellerysurat
1_2gramjewelleryvadodara

Address

23 Affil Tower , Lambe Hanuman Road , Varachha .
Surat
395006

Alerts

Be the first to know and let us send you an email when NishuGold Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to NishuGold Surat:

Shortcuts

Share