Arjun Jewellers Limited

Arjun Jewellers Limited Trusted Family Jeweller of Saurashtra. Bridal Wear • Designer • Daily Wear • Custom Jewellery. Serving Clients Worldwide from Rajkot & Jamnagar.

મોદીજીનો સંકલ્પ: નવું સોનું નહીં!પણ પ્રસંગો તો સોના વગર અધૂરા લાગે. એટલે જ અર્જુન જ્વેલર્સ લાવ્યું છે એક સમજદાર રસ્તો. ત...
20/05/2026

મોદીજીનો સંકલ્પ: નવું સોનું નહીં!
પણ પ્રસંગો તો સોના વગર અધૂરા લાગે. એટલે જ અર્જુન જ્વેલર્સ લાવ્યું છે એક સમજદાર રસ્તો. તમારા જૂના સોનાના ઘરેણાં લાવો અને મેળવો 100% એક્સચેન્જ વેલ્યુ. નવા રૂપિયા ખર્ચ્યા વગર, નવા સોનાની આયાત કર્યા વગર, તમારા જૂના સોનાને જ રિસાયકલ કરાવો અને મેળવો લેટેસ્ટ ડિઝાઇન્સના નવા ઘરેણાં.
આ રીતે દેશનું સોનું દેશમાં જ રહેશે, રૂપિયો મજબૂત બનશે અને આપણી પરંપરાઓ પણ ગૌરવ સાથે જળવાઈ રહેશે. ઉપરાંત, રિયલ ડાયમંડ, પ્લેટિનમ અને અમારા સ્પેશિયલ 18K તથા 22K કલેક્શન્સ પણ આપના માટે ઉપલબ્ધ છે.

ચાલો, રાષ્ટ્રહિતમાં સહભાગી બનીએ.
જય હિન્દ!

ટીમ અર્જુન જ્વેલર્સ

ફૂલોથી પ્રેરાયેલી આ ડિઝાઇનમાંપરંપરા પણ છે અને આધુનિક સૌંદર્ય પણ.મોતીની નાજુક રચના અને એન્ટિક કારીગરીનું આ મિલનદરેક પ્રસં...
19/05/2026

ફૂલોથી પ્રેરાયેલી આ ડિઝાઇનમાં
પરંપરા પણ છે અને આધુનિક સૌંદર્ય પણ.
મોતીની નાજુક રચના અને એન્ટિક કારીગરીનું આ મિલન
દરેક પ્રસંગને આપે, એક રાજવી સ્પર્શ.

Visit your nearest Arjun Jewellers to know more
or Google “Arjun Jewellers” or call +91 7623018189

કેટલાક ઘરેણાં માત્ર શણગાર નથી બનતાએ એક યુગની કલાને ફરી જીવંત કરે છે.પ્રસંગમ કલેક્શનની આ એન્ટિક ડિઝાઇનમોતી અને સોનાની કાર...
18/05/2026

કેટલાક ઘરેણાં માત્ર શણગાર નથી બનતા
એ એક યુગની કલાને ફરી જીવંત કરે છે.

પ્રસંગમ કલેક્શનની આ એન્ટિક ડિઝાઇન
મોતી અને સોનાની કારીગરીને આપે છે એક નવો અર્થ.

Visit your nearest Arjun Jewellers to know more
or Google “Arjun Jewellers” or call +91 7623018189

મોતી અને સોનાનું આ મિલન,રાજવી શણગારની શાંતિને પહેરી લે તેવી કારીગરી.ફૂલ જેવી નાજુક ડિઝાઇનમાં ગોઠવાયેલા મોતી અને એન્ટિક ફ...
15/05/2026

મોતી અને સોનાનું આ મિલન,
રાજવી શણગારની શાંતિને પહેરી લે તેવી કારીગરી.

ફૂલ જેવી નાજુક ડિઝાઇનમાં ગોઠવાયેલા મોતી અને એન્ટિક ફિનિશનું સૌંદર્ય
દરેક પ્રસંગને બનાવે વધુ ભવ્ય.

Visit your nearest Arjun Jewellers to know more
or Google “Arjun Jewellers” or call +91 7623018189

12/05/2026

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ આગામી સમય માટે સોનાની ખરીદી ઘટાડવાનું આહ્વાન કર્યું છે. કારણ એકદમ સ્પષ્ટ છે. ભારત જ્યારે નવું સોનું આયાત કરે છે, ત્યારે દેશનું વિદેશી હૂંડિયામણ બહાર જાય છે. દેશ મજબૂત બને, રૂપિયો મજબૂત રહે અને અર્થતંત્ર સ્થિર રહે એ માટે આ વિચાર મહત્વનો છે. અર્જુન જ્વેલર્સ તરીકે અમે આ ‘Nation First’ વિચારને પૂર્ણ સમર્થન આપીએ છીએ.

પણ સાથે એ પણ સાચું છે કે ભારત માટે સોનું ફક્ત ધાતુ નથી. એ લાગણી છે. પરંપરા છે. દરેક શુભ પ્રસંગનો એક અભિન્ન ભાગ છે. એટલે જ અમે લાવ્યા છીએ એક જવાબદાર રસ્તો. તમારા જૂના સોનાના ઘરેણાં લાવો અને મેળવો 100% Exchange Value. નવા રૂપિયા ખર્ચ્યા વગર, નવા સોનાની આયાત વધાર્યા વગર, તમારા જૂના સોનાને જ નવી ડિઝાઇન્સમાં ફરી જીવંત બનાવો.

આ રીતે દેશનું સોનું દેશમાં જ રહેશે.
અને આપણી પરંપરાઓ પણ યથાવત રહેશે.

રાષ્ટ્રહિત પણ.
અને શણગાર પણ.

Visit your nearest Arjun Jewellers to know more
or Google “Arjun Jewellers” or call +91 7623018189

Craft that speaks without weight. Light structures, detailed carving, and pearl accents come together in a cohesive set....
12/05/2026

Craft that speaks without weight. Light structures, detailed carving, and pearl accents come together in a cohesive set.

Each piece complements the other, creating a complete look without overwhelming it. For moments where elegance is felt, not announced.

Visit your nearest Arjun Jewellers to know more
or Google “Arjun Jewellers” or call +91 7623018189

A past that still feels present. Intricate filigree patterns wrap around soft pearl details, forming each piece with pat...
09/05/2026

A past that still feels present. Intricate filigree patterns wrap around soft pearl details, forming each piece with patience and precision.

The necklace, earrings, and ring follow one visual language, light, detailed, and quietly rich.

Made for those who notice the craft, not just the shine.

Visit your nearest Arjun Jewellers to know more
or Google “Arjun Jewellers” or call +91 7623018189

Where every curve carries a memory. Fine gold wires shape delicate motifs, holding pearls like a gentle highlight, not e...
06/05/2026

Where every curve carries a memory. Fine gold wires shape delicate motifs, holding pearls like a gentle highlight, not excess.

The set stays balanced, detailed enough to stand out, subtle enough to wear effortlessly. A design that feels inherited, yet fits today.

Visit your nearest Arjun Jewellers to know more
or Google “Arjun Jewellers” or call +91 7623018189

અમે લાવ્યા છીએ તમારા માટે રાણીઓનો શણગાર.આજના સ્માર્ટ અને આધુનિક 18 કેરેટમાં.કારણ કે કારીગરી ક્યારેય કેરેટની મોહતાજ નથી.એ...
03/05/2026

અમે લાવ્યા છીએ તમારા માટે રાણીઓનો શણગાર.
આજના સ્માર્ટ અને આધુનિક 18 કેરેટમાં.

કારણ કે કારીગરી ક્યારેય કેરેટની મોહતાજ નથી.
એ જ પરંપરા, હવે નવા અવતારમાં.

એ જ ભવ્યતા, હવે આજની રાણીઓ માટે.
અર્જુન જ્વેલર્સ પ્રસ્તુત કરે છે
૧૮ કેરેટ એન્ટિક જ્વેલરી: ‘પ્રસંગમ’ કલેકશન.

આજથી અર્જુન જ્વેલર્સનાં તમામ શો-રૂમમાં ઉપલબ્ધ.

વિસરાઈ ગયેલી ઘરેણાંની ડિઝાઇનનો ભવ્ય વારસો…અર્જુન જ્વેલર્સમાં, અમે તેને ફરીથી જીવંત કર્યો છે.એ જ નાજુક કારીગરી, જે દરેક આ...
02/05/2026

વિસરાઈ ગયેલી ઘરેણાંની ડિઝાઇનનો ભવ્ય વારસો…

અર્જુન જ્વેલર્સમાં, અમે તેને ફરીથી જીવંત કર્યો છે.
એ જ નાજુક કારીગરી, જે દરેક આકારને જીવન આપે.

એ જ વૈભવી ડિઝાઇન્સ, જે નજરે પડતાં જ સમય અટકાવી દે.
અને એ જ મહારાણી જેવી ભવ્યતા, જે આજે પણ એટલી જ પ્રભાવશાળી લાગે છે.

Address

Main Branch, Nr. Mavdi Circle, 150 Feet Ring Road
Rajkot
360004

Opening Hours

Monday 9:30am - 8:30pm
Tuesday 9:30am - 8:30pm
Wednesday 9:30am - 8:30pm
Thursday 9:30am - 8:30pm
Friday 9:30am - 8:30pm
Saturday 9:30am - 8:30pm
Sunday 9:30am - 8:30pm

Telephone

+917434018183

Alerts

Be the first to know and let us send you an email when Arjun Jewellers Limited posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Arjun Jewellers Limited:

Share