Ram jewellers

Call Directions Website Contact the business

Ram jewellers Best Jewellery showroom in Porbandar for Diamond,Gold & Silver Jewellery with wide range of variety

29/10/2026

🪙 સોનું ખરીદવા જાઓ છો? પહેલાં જાણી લો, તમારા માટે કયું Carat બેસ્ટ છે! 💛

બધા દાગીના એક સરખા નથી હોતા, અને બધા Carat પણ નહીં. તમારે રોજ પહેરવું છે, પ્રસંગ માટે લેવું છે કે Investment કરવું છે, એ મુજબ Carat બદલાય. 🤔

Investment કરવું છે?
24K એટલે Fine Gold, એકદમ શુદ્ધ. એમાં દાગીના બનતા નથી, એટલે Investment માટે એ સૌથી સારો ઓપ્શન છે. 🪙

પ્રસંગ માટે દાગીના જોઈએ છે?
22K અને 20K સૌથી વધુ ચાલે છે, એટલે Heavy Jewellery માટે આ જ પસંદ થાય છે. 👑

રોજ પહેરવું છે?
18K, 14K અને 9K ઘસાય ઓછું અને ટકે વધારે. Real Diamond ના દાગીના પણ મોટા ભાગે આ Carat માં જ આવે છે. 💎

એક સલાહ, જે હંમેશાં યાદ રાખજો:
દાગીનો લો ત્યારે Hallmark અને પાકું Bill લેવાનું ભૂલતા નહીં. અને લોભામણી Scheme કે મજૂરી પરના Discount કરતાં, તમારા જૂના અને જાણીતા સોની પર ભરોસો રાખજો. 🤝
📞 +91 85114 93939
📍 Soni Bazar, Opp. Parekh Chakla, Porbandar.


[Gold Carat Guide, Which Carat Gold Is Best, 24K Vs 22K Vs 18K Gold, Gold For Investment, Daily Wear Gold Jewellery, Gold Informative Reels, Hallmark Jewellery Porbandar, Real Diamond Jewellery Porbandar, Jewellery Showroom In Porbandar, Trusted Jewellers In Porbandar, Heavy Gold Jewellery, Gold Buying Tips Gujarat]

પરંપરાની સુંદરતા અને Royal elegance નો અદ્ભુત સંગમ! ✨RAM Jewellers નું આ exquisite necklace તમારા દરેક traditional look ...
22/10/2026

પરંપરાની સુંદરતા અને Royal elegance નો અદ્ભુત સંગમ! ✨

RAM Jewellers નું આ exquisite necklace તમારા દરેક traditional look ને આપે એક શાહી અંદાજ. એવી jewellery, જે તમારી સુંદરતાની સાથે તમારી પરંપરાને પણ ખાસ બનાવે. ❤️
📞 +91 85114 93939
📍 Soni Bazar, Opp. Parekh Chakla, Porbandar.


[Gold Jewellery Porbandar, Traditional Gold Necklace, Royal Jewellery Design, Bridal Jewellery Porbandar, Gujarati Traditional Jewellery, Ethnic Gold Necklace, Heritage Jewellery Design, Elegant Gold Jewellery, Statement Necklace Design, Jewellery Shop Porbandar, RAM Jewellers Porbandar]

20/10/2026

May this Dussehra bring prosperity to your home, positivity to your life, and countless reasons to celebrate.

✨ Wishing you a festival filled with happiness and new beginnings.

RAM Jewellers wishes you a Happy Dussehra! 🏹
📞 +91 85114 93939
📍 Soni Bazar, Opp. Parekh Chakla, Porbandar.


[Happy Dussehra, Dussehra Wishes, Jewellery Store, Festive Jewellery, Dussehra Celebration, Shubh Dussehra 2026, Vijayadashami Wishes, Jewellery Brand, Festive Greetings, Prosperity And Happiness, Dussehra Special]

16/10/2026

જ્વેલરીની ખરીદીમાં તમારા ફાયદાની વાત! 💛✨

સુંદર Traditional Designs અને આકર્ષક Gold Jewellery સાથે તમારા દરેક ખાસ પ્રસંગને બનાવો વધુ યાદગાર! 💍❤️

પરંપરાગત હોય કે Royal Look, તમારી પસંદગી અને સ્ટાઇલને અનુરૂપ જ્વેલરીની સુંદર ડિઝાઇન્સ અહીં એક જ જગ્યાએ માણો. ✨

આ નવરાત્રીમાં તમારા Traditional Look ને આપો જ્વેલરીનો ખાસ Touch અને દરેક તહેવારની પળને બનાવો વધુ ખાસ! 🌸💫

આપના ફાયદાની છે વાત, કરો રામ જવેલર્સની એક મુલાકાત! ❤️
📞 +91 85114 93939
📍 Soni Bazar, Opp. Parekh Chakla, Porbandar.


[Navratri Jewellery, Gold Necklace Designs, Traditional Navratri Look, Gold Jewellery Porbandar, Festive Gold Jewellery, Jewellery Shopping Porbandar, Bridal Gold Jewellery, Gujarati Navratri Jewellery, Traditional Gold Jewellery, Ram Jewellers Porbandar]

14/10/2026

Wife’s Mission: Find A Ring He’ll Actually Love. 💍😉

Not every man wants a ring full of sparkle. Sometimes, a bold, minimal design with a clean finish is all it takes to win his heart. ✨

Ladies, if you’re secretly searching for a ring your husband would proudly wear every day, this one deserves a closer look! ❤️

Explore timeless styles for him at Ram Jewellers, Porbandar.
📞 +91 85114 93939
📍 Soni Bazar, Opp. Parekh Chakla, Porbandar.


[Mens Gold Ring, Gold Ring For Husband, Mens Ring Designs, Stylish Rings For Men, Mens Jewellery Collection, Gold Rings Porbandar, Modern Gold Jewellery, Everyday Ring For Men, Gift For Husband, Mens Wedding Ring, Jewellery Store Porbandar]

11/10/2026

May Maa Durga’s divine strength guide you towards new beginnings, happiness, and prosperity. 🙏❤️

May these nine sacred nights bring positivity to your home and blessings to every step of your journey. 🌺🪔

Ram Jewellers Porbandar wishes you and your family a Shubh Navratri! ✨
📞 +91 85114 93939
📍 Soni Bazar, Opp. Parekh Chakla, Porbandar.


[Navratri Wishes, Ram Jewellers Porbandar, Maa Durga Blessings, Shubh Navratri, Navratri Festival, Traditional Jewellery, Festive Jewellery, Gold Jewellery Porbandar, Navratri Celebration, Divine Blessings, Indian Festivals, Jewellery Store Porbandar]

07/10/2026

પરંપરા એ જ… બસ Jewellery ની ચમક થોડી વધુ! ✨❤️

Navratri ના ગરબે જ્યારે Traditional Look સાથે ઝળહળવું હોય, ત્યારે આવી timeless jewellery જ લુકને બનાવે છે ખાસ. 💫

આ નવરાત્રી, થોડી પરંપરા… થોડી ઘરેણાંની ચમક… અને ઘણો બધો Grace! ✨
📞 +91 85114 93939
📍 Soni Bazar, Opp. Parekh Chakla, Porbandar.


[Navratri Jewellery, Traditional Jewellery Porbandar, Gold Jewellery Porbandar, Gujarati Jewellery, Traditional Gold Jewellery, Navratri Jewellery Collection, Gold Necklace Porbandar, Gold Bangles Porbandar, Traditional Jewellery Collection, Jewellery For Navratri, Ram Jewellers]

06/10/2026

Jewellery લેવાની હોય ત્યારે એક નામ યાદ રાખજો… Ram Jewellers! ✨

નવી Jewellery લેવી હોય ત્યારે માત્ર Design નહીં, પણ Quality, Variety અને વિશ્વાસ પણ એટલાં જ જરૂરી છે. 💎

તમારી પસંદગી મુજબ Elegant હોય કે Traditional, Everyday Wear હોય કે કોઈ ખાસ પ્રસંગ માટેની Jewellery — Ram Jewellers ખાતે તમને તમારી પસંદને suit થાય એવા અનેક સુંદર Designs જોવા મળશે. ❤️

તમારી પસંદની Jewellery માટે, એક મુલાકાત Ram Jewellers ની તો બને જ! ✨
📞 +91 85114 93939
📍Soni Bazar, Opp. Parekh Chakla, Porbandar.


[Porbandar Jewellers, Gold Jewellery, Diamond Jewellery, Jewellery Shopping, Gold Jewellery Designs, Traditional Jewellery, Bridal Jewellery, Everyday Jewellery, Jewellery Store Porbandar, Premium Jewellery, Trusted Jewellers]

05/10/2026

💛 ફાયદાની વાત હોય તો મુલાકાત પણ ખાસ હોવી જોઈએ! ✨

તમારા મનગમતા ઘરેણાંની ખરીદી હોય કે નવું Jewellery કલેક્શન જોવાનું હોય, એકવાર Ram Jewellers ની મુલાકાત તો બને જ! 💎

સુંદર Designs, આકર્ષક Collection અને તમારી પસંદગીને અનુરૂપ Jewellery —
કારણ કે સારી ખરીદી એ જ, જ્યાં પસંદગી સાથે વિશ્વાસ પણ મળે. ❤️

તો પછી વિચારવાનું શું?
તમારા માટે ખાસ Jewellery શોધવા આજે જ Ram Jewellers ની મુલાકાત લો! ✨
📞 +91 85114 93939
📍 Soni Bazar, Opp. Parekh Chakla, Porbandar.


[Gold Jewellery Porbandar, Jewellery Shop Porbandar, Jewellery Shopping Porbandar, Gold Jewellery Collection, Gujarati Jewellery, Traditional Gold Jewellery, Gold Jewellery Designs, Gold Shopping Porbandar, Jewellery Store Porbandar, Gold Jewellery Shop, Trusted Jewellers]

✨ તમારી પસંદગીના દાગીના માટેની એક મુલાકાત, બની શકે તમારી અપેક્ષા કરતાં પણ વધુ ફાયદાકારક! ✨દરેક દાગીનામાં છુપાયેલી છે એક ...
02/10/2026

✨ તમારી પસંદગીના દાગીના માટેની એક મુલાકાત, બની શકે તમારી અપેક્ષા કરતાં પણ વધુ ફાયદાકારક! ✨

દરેક દાગીનામાં છુપાયેલી છે એક ખાસ ચમક — અને Ram Jewellers ખાતે તમારી પસંદગી સાથે મેળ ખાતી સુંદરતા અને વિશ્વાસ બંનેની અનુભૂતિ મેળવો. 💛

આવો, મુલાકાત લો અને તમારી પસંદગીના દાગીનાને વધુ ખાસ બનાવો. ✨
📞 +91 85114 93939
📍 Soni Bazar, Opp. Parekh Chakla, Porbandar.



[Ram Jewellers, Gold Jewellery, Diamond Jewellery, Traditional Jewellery, Designer Jewellery, Benefit In Gold Bridal Jewellery, Jewellery Shopping, Porbandar Jewellers, Gold Jewellery Collection]

Address

Zaveri Bazar, Manek Chowk, Nr. Parekh Chakla
Porbandar
360575

Opening Hours

Monday 10am - 2pm
4pm - 8:30pm
Tuesday 9am - 2pm
4pm - 8:30pm
Wednesday 10am - 2pm
4pm - 8:30pm
Thursday 10am - 2pm
4pm - 8:30pm
Friday 10am - 2pm
4pm - 8:30pm
Saturday 10am - 2pm
4pm - 8:15pm
Sunday 10am - 2pm

Telephone

+918511493939

Alerts

Be the first to know and let us send you an email when Ram jewellers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ram jewellers:

Shortcuts

Share

Nearby jewelry & watch stores