Silver Online Kendra

Silver Online Kendra Online Marketing, Passport, PAN Card, Money Transfer, ATM, Marriage Certificate, Election Card

છાપી હાઇવે, પીરોજપુરા રોડ, 27 July ના રાત્રે આવેલ વરસાદી હોનારત માં રસ્તાઓ ધોવાઈ ગયા, મોટા મોટા ખાડાઓ પડ્યા, નીચા ભાગની ...
28/07/2025

છાપી હાઇવે, પીરોજપુરા રોડ, 27 July ના રાત્રે આવેલ વરસાદી હોનારત માં રસ્તાઓ ધોવાઈ ગયા, મોટા મોટા ખાડાઓ પડ્યા, નીચા ભાગની દુકાનો થતા ભોંયરામાં પાણીએ તાંડવ મચાવ્યું, દુકાન માલિકોને 50 હજાર થી લઈને 5 લાખ રૂપિયા સુધીનું નુકસાન થઈ ગયું. પણ હજુ તંત્ર સુઈ રહ્યું છે, જે આવ્યા તે ખાલી નામના ફોટા પાડી ને વહેતા થઈ ગયા...

*રબર સ્ટેમ્પ શાહી વાળો*👉🏻 ઝડપી અને સરળ👉🏻 ઉત્તમ ક્વોલિટી👉🏻 પેડ થી છુટકારો👉🏻 તમામ લોગો પ્રિન્ટેબલ👉🏻 ગુજરાતી, અંગ્રેજી, ઉર્...
03/07/2025

*રબર સ્ટેમ્પ શાહી વાળો*

👉🏻 ઝડપી અને સરળ
👉🏻 ઉત્તમ ક્વોલિટી
👉🏻 પેડ થી છુટકારો
👉🏻 તમામ લોગો પ્રિન્ટેબલ
👉🏻 ગુજરાતી, અંગ્રેજી, ઉર્દૂ
👉🏻 સાઈન માટે ફીટ એન્ડ ફાઈન
👉🏻 ખિસ્સામાં રાખવો આસાન
👉🏻 પરમાનેન્ટ શાહી ઉપલબ્ધ
👉🏻 4000 પ્રિન્ટ કરી શકાય

🚛 ઓલ ગુજરાત ડિલિવરી સુવિધા ઉપલબ્ધ 🎁

*સિલ્વર રબર સ્ટેમ્પ*
*સિલ્વર ઓનલાઇન કેન્દ્ર*
પિરોજપુરા રોડ, છાપી હાઇવે
9727769166 - 7817857910

બીજી જાહેરાતો માટે ગ્રુપ લિંક
https://chat.whatsapp.com/7J7N4etCLhm3GkhsY3hRn8

20/06/2025

🔰 *ચુંટણી કાર્ડ ની તમામ કામકાજ કરી આપવામાં આવશે.* 🔰

👉 *નવુ ચુંટણી કાર્ડ બનાવી આપવામાં આવશે.*

👉 *ચુંટણી કાર્ડ માં ફોટો બદલી આપવામાં આવશે.*

👉 *ચુંટણી કાર્ડ માં મોબાઈલ નંબર લિંક કરી આપવામાં આવશે.*

👉 *ચુંટણી કાર્ડ માં નામ અને જન્મ તારીખ સુધારી આપવામાં આવશે.*

👉 *ચુંટણી કાર્ડ માં પિતાના નામ થી પતિ નુ નામ કરી આપવામાં આવશે.*

👉 *જુના ચુંટણી કાર્ડ પરથી નવુ ચુંટણી કાર્ડ કરી આપવામાં આવશે.*

👉 *ખોવાયેલ કે તુટી ગયેલ ચુંટણી કાર્ડ પરથી નવુ ચુંટણી કાર્ડ બનાવી આપવામાં આવશે.*

👉 *મતદાર યાદી કે સ્લિપ પરથી ચુંટણી કાર્ડ બનાવી આપવામાં આવશે.*

───────⊱◈✿◈⊰────────

📌 *ડિજિટલ કામકાજ માટેનું વિશ્વાસ પાત્ર સ્થળ એટલે કે સિલ્વર ઓનલાઈન કેન્દ્ર - છાપી હાઇવે* 🏤

*ગ્રુપ લિંક*
https://chat.whatsapp.com/7J7N4etCLhm3GkhsY3hRn8

= = == = = = = = == = = = = = = = =

*🔈 આ પોસ્ટને આગળ મોકલો જેથી તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી માહિતી પહોંચી શકે.*

🔹નવું પાસપોર્ટ 🔹રીન્યુ પાસપોર્ટ🔹નાના બાળકનું પાસપોર્ટ🔹પાસપોર્ટમાં નામ, અટક સુધારો 🔹લગ્ન પછી પાસપોર્ટમાં સુધારોપાસપોર્ટ લ...
19/06/2025

🔹નવું પાસપોર્ટ
🔹રીન્યુ પાસપોર્ટ
🔹નાના બાળકનું પાસપોર્ટ
🔹પાસપોર્ટમાં નામ, અટક સુધારો
🔹લગ્ન પછી પાસપોર્ટમાં સુધારો

પાસપોર્ટ લગતું તમામ કામકાજ સંતોષકારક કરી આપવામાં આવશે.

*ડોક્યુમેન્ટ.*
👉🏻આધાર કાર્ડ
👉🏻ચૂંટણી કાર્ડ / પાન કાર્ડ

એકદમ વ્યાજબી ભાવે..💸

અવનવી જાહેરાતો માટે ગ્રુપમાં જોડાવો.
https://chat.whatsapp.com/7J7N4etCLhm3GkhsY3hRn8

19/06/2025

*Pan Card*

*હવે ઘરે બેઠા નવું પાન કાર્ડ બનાવો અથવા પાન કાર્ડમાં સુધારો કરાવો.*

જરૂરી ડોક્યુમેન્ટ વોટસએપ પર અમને મોકલો. અને સાથે પેમેન્ટ નો સ્ક્રીન શોટ.

ડોક્યુમેન્ટ 👇🏻

૧ - આધાર કાર્ડ,
૨ - ફોટો,
૩ - પિતાનું નામ
૪ - મોબાઈલ નંબર..
૫ - સહીનો નમૂનો

3 દિવસ માં કોપી આપને વોટસએપ પર મળી જશે, અને ઓરીજનલ પાન કાર્ડ 15 દિવસના અંદર ઘરે આવશે.

Gpay. Phonpe :
9727769166

*સિલ્વર ઓનલાઈન કેન્દ્ર *
છાપી હાઇવે
9727769166 / 7817857910

વધારે માહિતી માટે કોલ કરો.

જાહેરાતો માટે ગ્રુપ લિંક..📎
https://chat.whatsapp.com/7J7N4etCLhm3GkhsY3hRn8

તમામ પેપર વર્ક માટે કોન્ટેક્ટ કરો
19/06/2025

તમામ પેપર વર્ક માટે કોન્ટેક્ટ કરો

        India All Online Works
17/04/2025

India
All Online Works

Address

1st Floor, Opp. Hotel Taj, Chhapi Highway
Palanpur
385210

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 1pm
Saturday 9am - 5pm

Telephone

9727769166

Website

Alerts

Be the first to know and let us send you an email when Silver Online Kendra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share