18/04/2020
Today is Chaitra Vad Agiyaaras, birthday of Shri Mahaprabhuji. On this auspicious day, feeling immesenly happy annouce launching of Shreenathji 08 Samaa song part 02 on YouTube. Listen to soulful narration of Thakorji's rest 04 darshans, viz. Utthapan, Bhog, Aarti, and
Shayan. Do spread a word about it. Do watch, listen, like, subscribe abd be blessed! Thank you and Jay Shri Krishna!
આજે ચૈત્ર વદ અગિયારસ. મહાપ્રભુજીનો જન્મદિવસ. આજના આ પાવન દિવસે શ્રીનાથજીના આઠ સમાનાં દર્શનના ગીતનો ભાગ બીજો યુટ્યુબ પર આપ સૌની સમક્ષ રજૂ કરતાં અનોખો આનંદ અનુભવી રહ્યો છું. બીજા ભાગમાં સાંભળો ઠાકોરજીનાં બાકીનાં ચાર દર્શન, ઉત્થાપન, ભોગ, આરતી અને શયન દર્શનની રોચક વિગતો સંગીતમય રીતે. આ ગીત વિશે સૌને જણાવવા વિનંતી. માણો, સાંભળો અને ગીતને લાઇક કરવા, ચેનલને સબસ્ક્રાઇબ પણ વિનંતી. આભાર અને જય શ્રીકૃષ્ણ.
https://www.youtube.com/watch?v=ujMTpcJmEbk
After the immense success of part 01 of the song, presenting part 02 of this beautiful song. Mangrol Multimedia presents the first of its kind song of Shreen...