V.K. JEWELLERS

V.K. JEWELLERS Manufacturer of gold & silver ornaments retail/wholesaler,

✨ A Truly Memorable & Inspiring Gathering ✨સ્વર્ણિમ ગ્રુપ દ્વારા આયોજિતPujya Dr. Gnanvatsal Swami સાથેનો આ આધ્યાત્મિક અન...
25/03/2026

✨ A Truly Memorable & Inspiring Gathering ✨
સ્વર્ણિમ ગ્રુપ દ્વારા આયોજિત
Pujya Dr. Gnanvatsal Swami સાથેનો આ આધ્યાત્મિક અને પ્રેરણાદાયક કાર્યક્રમ
શ્રી જામનગર વિશા શ્રીમાળી સોની સમાજ માટે ખાસ આયોજન કરાયેલ એક અનમોલ અવસર બની રહ્યો 🙏
સ્વામીજીના દિવ્ય આશીર્વચન અને સરળ જીવનમાર્ગદર્શનથી દરેકના મનમાં નવી આશા, સકારાત્મકતા અને જીવનને વધુ સુંદર બનાવવાની પ્રેરણા જગાવી 💫
આ સુંદર આયોજનને સફળ બનાવવા માટે મહેનત કરનાર તમામ આયોજકો, વોલન્ટિયર્સ અને ઉપસ્થિત રહેલા દરેક સભ્યોનો દિલથી આભાર 🙏
તમારા સહયોગ, સમય અને પ્રેમથી જ આ કાર્યક્રમ યાદગાર બની શક્યો ❤️
💬 આપનો અનુભવ અમારે માટે કિંમતી છે — કોમેન્ટમાં જરૂર શેર કરશો 👇
🙏 Together we created not just an event, but a beautiful memory 🙏
શ્રીજામનગરવિશાશ્રીમાળીસોનીસમાજ

16/01/2026

🌟📘 શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર – Trainer* *Announcement 📘🌟
તા. 18 જાન્યુઆરી 2026 (રવિવાર) ના રોજ યોજાનાર
શૈક્ષણિક માર્ગદર્શન સેમિનારમાં
વિદ્યાર્થીઓના માનસિક સશક્તિકરણ,
સ્માર્ટ અભ્યાસ પદ્ધતિ અને
બોર્ડ પરીક્ષા તૈયારી માટે
Head Coach (Trainer) તરીકે
ડૉ. C.A. ધૈર્ય મેહતા*
(CA | Psychologist | Educationist | UK Certified Corporate L&D Trainer)*
તેમની અમૂલ્ય ટ્રેનિંગ અને માર્ગદર્શન સેવા આપશે.
🙏 શ્રી જામનગર વિશા શ્રીમાળી સોની સમાજ
અને શિક્ષણ વિભાગ
તરફથી
ડૉ. C.A. ધૈર્ય મેહતા નું
આ સેમિનારમાં ગૌરવસભર સ્વાગત કરીએ છીએ.
✨ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક પ્રેરણાદાયી પહેલ ✨

27/11/2025

🙏 જય શ્રી કૃષ્ણ 🙏

"ઉમંગ, ઉત્સાહ અને એનર્જી સાથે આવી રહ્યું છે

સમસ્ત વિસા શ્રીમાળી સોની સમાજ માટે, જામનગર સ્વર્ણિમ ગ્રુપ ફરી એકવાર લઈને આવી રહ્યું છે —
આપણા સમાજનું સૌથી ભવ્ય અને સૌથી રાહ જોવાતું આયોજન…

🏏 (SPL) Swarnim Premier League – Cricket Tournament (Session – 2)

📥 તુરંત Registration કરો

👇👇
🔗 https://forms.gle/92nmgZ98FcmTZqwc6

📆 તારીખ: 11/01/2026 – રવિવાર
⏰ સમય: સવારે 7:00 થી રાત્રે 12:00
📍 સ્થળ: Unity Sports Field*
(તુલસી પાર્ટી પ્લોટ પાછળ, ખંભાળિયા હાઈવે, Tea Post નજીક, જામનગર)

🔥 સમાજના દરેક ક્રિકેટ પ્રેમી ખેલાડીઓને ખાસ અપીલ 🔥

આ વખતે “ખેલાડી Registration સૌથી મોટું હાઇલાઇટ” છે.

👉 જેટલું વધુ ખેલાડીઓ જોડાશે — એટલું જ વિશાળ Tournament!
👉 તમારી હાજરી SPL ની Energy ને દ્વિગુણી કરી દેશે!

દરેક યુવા, દરેક ખેલાડી – આ વખતે તમારું સ્થાન SPL ની ટીમ માં ફિક્સ કરો!

આપણે સૌ મળીને આ Session ને સમાજનું સૌથી Grand Cricket Event બનાવીએ!

आपका, अपना, और समाज का
🙏🏻|| स्वर्णिम ग्रुप ||🙏🏻

🪔 May the glow of gold and the shine of silver fill your life with endless prosperity and joy.As lights sparkle this Diw...
20/10/2025

🪔 May the glow of gold and the shine of silver fill your life with endless prosperity and joy.
As lights sparkle this Diwali, may success and happiness adorn your life like our finest ornaments. 💎
💫 Wishing you a Shimmering & Prosperous Diwali! 💎
With love & wishes From,
V.K.Jewellers 💛

18/10/2025

Let the glow of gold and the shine of silver
fill your home with endless prosperity and joy! ✨
– Warm wishes from V K Jewellers 💍

10/10/2025

✨ Sharing countless memories, celebrating together, and cherishing moments with my loved ones at Swarnim Rasotsav 2025. ✨

23/09/2025
05/09/2025

✨ એકતાના રંગો, પરંપરાની મહેક, અને ઉત્સાહના તાલ…
સ્વર્ણિમ રસોત્સવ – 2025
ફરી એકવાર લઈને આવી રહ્યું છે આનંદનો મહાપ્રસંગ ✨

🎉સ્વર્ણિમ રસોત્સવ સીઝન – 2 🎉

અમે આનંદ અને આભારી હૃદય સાથે,
અમારા સન્માનનીય સહયોગી નો હાર્દિક સ્વાગત કરીએ છીએ 🌟

⭐ Media Partner– Khabar Gujarat
⭐ Attire Partner – Zarisaga
⭐ photoGraphy Partner – Nice Studio
⭐ Printing Partner – Shree Hari Art
આપનો કિંમતી સહકાર,
આ ભવ્ય મહોત્સવને ગરબા – રસ – એકતા – પરંપરા
ના રંગોથી વધારે સુંદર અને ઉજ્જવળ બનાવે છે.

"સ્વર્ણિમ રાસોત્સવ ૨૦૨૫ સીઝન 2"
WELCOME નવરાત્રી મહોત્સવ

તારીખ: 21/09/2025 રવિવાર
સમય:- સાજે 6 થી રાત્રે ૧૨ સુધી

સ્થળઃ- પદમ પાર્ટી પ્લોટ, એરપોર્ટ રોડ
જામનગર

For Sponsorship
નીતિન વારીયા | કૃણાલ મોનાણી
98798 33399 | 99246 33787
કેતન સિમેજીયા| કિશોરભાઈ પાટડીયા
82000 08658 | 98794 27277
ધર્મેશ વડનગરા| જતીનભાઈ વડનગરા
99248 41872 | 98242 41455

आपका, अपना, और समाज का
🙏🏻 स्वर्णिम ग्रुप 🙏🏻

✨ અત્યંત આનંદ અને ગૌરવ સાથે ✨ભારત સુવર્ણકાર સેતુ દ્વારાકારોબારની કલા — નવી પેઢીને માર્ગદર્શન આપવા માટે યોજાયેલ વિશેષ માર...
19/07/2025

✨ અત્યંત આનંદ અને ગૌરવ સાથે ✨
ભારત સુવર્ણકાર સેતુ દ્વારા
કારોબારની કલા — નવી પેઢીને માર્ગદર્શન આપવા માટે યોજાયેલ વિશેષ માર્ગદર્શન કાર્યક્રમ
તાજેતરમાં સફળતાપૂર્વક સંપન્ન થયો છે.

આ કાર્યક્રમમાં જામનગરના માનનીય એસ.પી. શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબની વિશેષ ઉપસ્થિતિને લીધે સમગ્ર કાર્યક્રમનું મહત્વ અનેકગણું વધ્યું.
તેમનો વ્યસ્ત સમય છતાં પણ નવા યુગના સોની યુવાઓને પ્રેરણા આપવાના ઉદ્દેશથી હાજરી આપવી એ તેમના સમાજપ્રેમ અને જવાબદારીભાવને દર્શાવે છે.

તેમના માર્ગદર્શક સંબોધનથી યુવાન પેઢીને નૈતિકતા, કાયદાકીય જાગૃતિ અને આત્મવિશ્વાસ અંગે મજબૂત સંદેશો મળ્યા.

કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી માન. નિલેશભાઈ કગથરા, પી.આઈ. શ્રી નિકુંજ ચાવડા (સીટી એ ડિવિઝન) અને તેમની ટીમે પણ ખાસ હાજરી આપી, જે આપ સૌ માટે ઉત્તમ પ્રેરણારૂપ સાબિત થઈ.

વિશેષ ઉપસ્થિતિ નોંધાવી:
🔸 જામનગર વોર્ડ નં. 9 ના માન. કોર્પોરેટર શ્રી ધીરેનભાઈ મોનાણી સાહેબ, જેમની હાજરીએ સમાજસેવા પ્રતિ તેમની પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત કરી.
🔸 સોની સમાજ જામનગરના આદરણીય પ્રમુખ શ્રી નિતિનભાઈ વારિયા સાહેબ, જેમની ઊંડી સંવેદના અને સંગઠન પ્રતિની લાગણીસભર હાજરીએ સમગ્ર કાર્યક્રમમાં વધુ ઉત્સાહ સંચાર કર્યો.

કાર્યક્રમની વિશેષ ઉત્કૃષ્ટતા બની કી-નોટ સ્પીકર તરીકે શ્રી પરેશભાઈ રાજપરાનું સંબોધન, જેમણે તેમના વ્યાપક અનુભવ અને દૃષ્ટિથી બધા સોનીકામ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું.
તેમના પ્રેરણાદાયક વિચારો અને વ્યવસાયિક મૂલ્યોના સંદેશથી સમગ્ર ઓડિયન્સમાં નવચેતનાનું સંચાર થયો.

આ કાર્યક્રમ દરમિયાન નીચેના મુદ્દાઓ પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું:
🔹 જૂના સોના ખરીદી વખતે કાયદાકીય અને હોલમાર્કની ભૂમિકાની સમજ
🔹 હોલમાર્કનું મહત્વ અને તેની લાગુ કરવાની પ્રક્રિયા વિશે વિસ્તૃત માર્ગદર્શન
🔹 સોનું કામ કરતા મજૂરો માટે સુરક્ષા, મજૂરી હક અને નવી તકનીકી તાલીમ વિશે માહિતી

આ આયોજનને સફળ બનાવવામાં શ્રી નિલેશભાઈ લુંભાણી, ગુજરાત અધ્યક્ષ અનિકેતભાઈ લુંભાણી, જામનગર અધ્યક્ષ સુભાષભાઈ પાલા તથા જામનગર ટીમના સુમેળભર્યા નેતૃત્વની અગત્યની ભૂમિકા રહી.

💐 કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા દરેક મહાનુભાવના સહકાર અને ઉત્સાહ માટે હૃદયપૂર્વક આભાર 💐

ભારત સુવર્ણકાર સેતુ – જામનગર
📍 જામનગર જિલ્લો

So glad we got to see the Statue of Belief in Nathdwara with everyone! Such a special memory. ❤️🛕
04/07/2025

So glad we got to see the Statue of Belief in Nathdwara with everyone! Such a special memory. ❤️🛕

Address

V. K. JEWELLERS Gunjan Chambers, Beside Sh*tla Mataji Temple
Jamnagar
361001

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm

Telephone

+919924633787

Website

Alerts

Be the first to know and let us send you an email when V.K. JEWELLERS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to V.K. JEWELLERS:

Share