29/07/2026
🌼 ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ 🌼
ગુરુ એ જીવનનો પ્રકાશ છે, જે જ્ઞાન, સંસ્કાર અને સફળતાનો સાચો માર્ગ બતાવે છે.
આ પવિત્ર ગુરુ પૂર્ણિમાના અવસરે તમામ ગુરુજનોને હૃદયપૂર્વક વંદન અને કૃતજ્ઞતા. 🙏
તમારા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ હંમેશા ઝળહળતો રહે તેવી શુભકામનાઓ.
✨ CMS Jewellers ✨
📍 ગાંધી ચોક, શાક માર્કેટ, ડીસા