27/12/2025
🙏 રાધે રાધે મિત્રો!
મારી પહેલી વિડિયો પર આપેલા પ્રેમ અને વિશ્વાસ માટે દિલથી આભાર ❤️
આ લગ્ન સિઝનમાં અમે લઈને આવ્યા છીએ
ખાસ બ્રાઇડલ સેટ્સ, રાણી હાર, બાંગડીઓ અને નેકલેસ —
તે પણ માત્ર 7% મેકિંગ ચાર્જ પર ✨
✔ BIS હોલમાર્ક્ડ ઘરેણાં
✔ પ્યુરિટી અને ટ્રાન્સપેરન્સીની 100% ગેરંટી
✔ સાચી ડિઝાઇન • સાચી કિંમત
લગ્નની ખરીદી માટે એક વાર જરૂર મુલાકાત લો
હું જાતે તમને યોગ્ય માર્ગદર્શન આપીશ 🙏
વિશ્વાસનું બીજું નામ — શ્રી મારુતિ જ્વેલર્સ
📞 93282 80503
📍 Opp. Main Post Office, Dahod.
WeddingCollection BridalJewellery 7PercentMaking BISHallmarked