09/11/2023
૧૯૮૯(૩૪ વર્ષ પૂર્ણ થયા) મા ધનતેરસ ના દીવસે તમારો આ આઈ શ્રી ખોડીયાર જવેલસઁ નામનો શોરૂમ બારડોલી મા એક નાનકડી જગ્યા મા કાર્યરત થયો હતો.જેને આપ સર્વ ગાહક મીત્રો યે યઢણક સફળતા આપી આજે એક નવી મુકામ પર પહોંચાડ્યો છે તો આપ સર્વ ગાહક મીત્રો નો હદયપુરવક આભાર માનીયે છીયે અને આશા રાખીયે છીયે કે આવો ને આવો સહકાર અમને આપતા રેહશો.🙏 પ્રદીપભાઈ સોની & વિરલ સોની