Vijya Silver

Vijya Silver ✨ Pure 925 Silver Jewelry
🧿 Minimal | Modern | Everyday luxury
📍Ahmedabad | Surat 🇮🇳

06/09/2026

નવી શરૂઆત… નવી જગ્યા! ✨
Vijya Silver હવે 2nd Floor પર આવશે ⬆️
હાલમાં work ચાલુ છે 🛠️
Very Soon… ❤️

05/09/2026

Ringથી થોડું અલગ… પણ Lookમાં એકદમ Classy! ✨🤍
આ છે અમારી Silver Finger Kavdi Collection — unique design સાથે તમારા everyday lookમાં એક સુંદર Silver Touch ઉમેરવા માટે. 😍

Simple છે… પણ બિલકુલ Basic નથી. 👀✨

✨ Follow Vijya Silver for New Collections, Offers & Daily Jewellery Updates. ❤️

04/09/2026

Nikol, We’re Coming! 🥳✨
આ વખતે Vijya Silver Jewellery આવી રહ્યું છે Mahila Expo માં! 🤍
તમારી favourite Silver Jewellery Collection હવે Expo માં એક જ જગ્યાએ જોવા મળશે. ✨
New designs, beautiful collections અને તમારા માટે ઘણું બધું!

📍 Stall No. 42
📌 Virajnali Ground, Sukan Char Rasta, Nikol

તો પછી Expo માં મળવાનું પાક્કું ને? 👀❤️
તમારા friends & family સાથે જરૂર આવજો!

✨ Follow Vijya Silver for New Collections, Offers & Daily Jewellery Updates.

03/09/2026

નંદ ઘેર આનંદ ભયો… જય કનૈયાલાલ કી! 🙏
આ જન્માષ્ટમીએ આપણા લાડલા કાનુડાના શણગારમાં ઉમેરો એક સુંદર Silver Touch. ✨

અમારી પાસે છે ખાસ Kanha Shringar, જેને કાનુડાના ગળામાં, કમરમાં, હાથમાં અને પગમાં અલગ-અલગ રીતે પહેરાવી શકાય. 🦚
પ્રેમથી કરેલો શણગાર… અને કાનુડાનું સ્મિત — બસ, આનાથી વધુ શું જોઈએ? 🙏

🌸 શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ 🌸
રાધે રાધે ❤️ | જય શ્રી કૃષ્ણ 🦚

✨ Follow Vijya Silver for New Collections, Offers & Daily Jewellery Updates.

Address

Shop No. 112, Hilltown Landmark, Opp. Das Khaman, Nikol
Ahmedabad
382350

Opening Hours

Monday 10am - 7:30pm
Tuesday 10am - 7:30pm
Wednesday 10am - 7:30pm
Thursday 10am - 7:30pm
Friday 10am - 7:30pm
Saturday 9:30am - 7:30pm
Sunday 9:30am - 7:30pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Vijya Silver posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share