Dhyani Gold Jewellery

Call Directions

Dhyani Gold Jewellery ✨ Dhyani Gold Jewellery – Purity is Our Promise.

BIS Hallmarked Gold, Silver & Jadtar jewellery crafted for every occasion.
📍Ahmedabad | 💎 Trusted by Generations

29/10/2026

27/10/2026

આ કરવાચોથ પર પત્નીને આપો ચાંદીની એક ખાસ Gift! 🎁❤️

એટલું બધું Silver Collection કે જોતા જોતા થાકી જશો! 😍🔥 એ પણ માત્ર ₹999થી શરૂ!

❤️ આ Reel તમારા Husband ને Share કરી દેજો, શું ખબર આ કરવાચોથ પર તમને પણ Surprise Gift મળી જાય! 🥰

📍 આજે જ Visit કરો – Dhyani Gold, Vejalpur, Ahmedabad.

26/10/2026

એક-બે નહીં, 100 જેટલી Unique Earrings Designs! 😍✨

એ પણ 22 Carat Gold અને HUID Hallmark સાથે! 💛

તમને Simple & Lightweight Earrings ગમતી હોય કે Royal & Traditional Look — Dhyani Gold પર મળશે એકથી એક ચડિયાતી Designs! 💎

✨ Kalkatti Collection
✨ Meena & Jadtar Designs
✨ Unique Jumkha & Latkan Collection
✨ Lightweight & Plain Casting Earrings
✨ Premium & Traditional Designs

આટલી બધી Variety માંથી તમારી Favourite Design કઈ છે? 😍👇

📍 Dhyani Gold — Jivraj Park, Vejalpur, Ahmedabad
📞 Order / Enquiry: +91 99097 77986

❤️ નવી નવી Jewellery Designs જોવા માટે અમારું Page Follow કરો અને આ Reel તમારા Family & Friends સાથે Share કરો!

#ɢᴏʟᴅᴊᴇᴡᴇʟʟᴇʀʏ

25/10/2026

23/10/2026

🙏 રાધે રાધે! આ તહેવારોમાં તમારા ઘરના મંદિર માટે કંઈક ખાસ લઈ જાઓ! 🪔✨

ધનતેરસ અને શુભ પ્રસંગો માટે ધ્યાની ગોલ્ડ લઈને આવ્યું છે ચાંદીની ભગવાનની મૂર્તિઓનું સુંદર અને યુનિક કલેક્શન! 😍

🪷 લક્ષ્મી માતાજી અને ગણપતિ દાદાની મૂર્તિઓ
🙏 વિષ્ણુ ભગવાન અને કાનુડાની મૂર્તિઓ
🐘 999 પ્યોર સિલ્વરમાં હાથી અને ગાયનું કલેક્શન
✨ મોટી-નાની સાઇઝમાં અનેક ડિઝાઇન ઉપલબ્ધ!

તમારા ઘરના મંદિર માટે હોય કે કોઈને શુભ ભેટ આપવી હોય, એકવાર ધ્યાની ગોલ્ડનું કલેક્શન જરૂર જોવા આવજો! ❤️

📍 ધ્યાની ગોલ્ડ – જીવરાજ પાર્ક, અમદાવાદ

🙏 રાધે રાધે!

19/10/2026

દેખાવ હેવી, પણ વજન એકદમ લાઈટ! 😍🔥

ધ્યાની ગોલ્ડ લઈને આવ્યું છે જેન્ટ્સ માટે 22 કેરેટ HUID સોનાની લકીનું એકદમ નવું કલેક્શન! ✨

💛 માત્ર 4–5 ગ્રામથી શરૂ થતી ડિઝાઇનો!
🔥 Jaguar + Cuban Chain નું યુનિક કોમ્બિનેશન
💎 લાઈટવેઇટથી લઈને હેવી લુક સુધીની વેરાયટી
✨ 1 તોલાથી લઈને 2–3 તોલા સુધીના ઓપ્શન્સ પણ ઉપલબ્ધ!

હવે ઓછા વજનમાં પણ મેળવો રોયલ અને પ્રીમિયમ લુક! 👑

📍 ધ્યાની ગોલ્ડ, જીવરાજ પાર્ક–વેજલપુર, અમદાવાદ

❤️ નવી ડિઝાઇનો જોવા પેજને Follow કરો અને આ રીલ Share કરો!

16/10/2026

✨ બહેનો માટે આવી ગઈ છે 916 HUID Gold Dokiya ની એકથી એક નવી Collection! 😍

મોતી, મીના, Infinity, Vertical, Rhodium, Single Stone થી લઈને Pendant Set સુધી — દરેક પસંદ માટે અલગ Design Available છે. 💛

🔥 Lightweight Collection માત્ર દોઢ ગ્રામથી શરૂ
✨ Simple, Sober & Heavy Look Options
💎 916 HUID Gold
😍 નવી નવી Variety એક જ જગ્યાએ

તમારી પસંદનું Dokiya જોવા આજે જ Dhyani Gold ની મુલાકાત લો. 💫

📍 Jivraj Park / Vejalpur, Ahmedabad
📲 Page Follow કરો નવી Jewellery Collection માટે.

#ɢᴏʟᴅᴊᴇᴡᴇʟʟᴇʀʏ

12/10/2026

Special Gen-Z Bracelets Collection — Starting at Just ₹999/- 🔥

Address

B-1-2, Amraut Bag Society, Jivraj Park Vejalpur Road
Ahmedabad
380051

Opening Hours

Monday 10am - 8pm
Tuesday 10am - 8pm
Wednesday 10am - 8pm
Thursday 10am - 8pm
Friday 10am - 8pm
Saturday 10am - 8pm
Sunday 10am - 5pm

Telephone

+919909777986

Website

Alerts

Be the first to know and let us send you an email when Dhyani Gold Jewellery posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Nearby jewelry & watch stores