Shree Soni Parbhudas Jivandas & Co.

Shree Soni Parbhudas Jivandas & Co. ભાવનગર શહેર છેલ્લા ૭ વર્ષથી સોના-ચાંદીના દાગીનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ. અમારે ત્યાં 916 હોલમાર્ક અધિકૃત દાગીના કલાત્મક ડિઝાઇનમાં મળશે.

✨ New 9KT Rose Gold Pendant Set Designs ✨Elegance that speaks without trying. Shine brighter with our latest 9KT rose go...
18/11/2025

✨ New 9KT Rose Gold Pendant Set Designs ✨
Elegance that speaks without trying. Shine brighter with our latest 9KT rose gold pendant sets — crafted to make every moment timeless.

💖 Visit PJ Jewellers today and explore the beauty up close! ✨

આપ સૌને નવા વરસના રામ રામ 🙏🎊
22/10/2025

આપ સૌને નવા વરસના રામ રામ 🙏🎊

સોના ચાંદીના ઘરેણાંની ખરીદીના શુભ દિવસો યાદ રાખશો,આ વર્ષે સોના- ચાંદીના ઘરેણાંની ખરીદી સાથે અમૂલ્ય ઈનામો જીતવાની તક ન ગુ...
12/10/2025

સોના ચાંદીના ઘરેણાંની ખરીદીના શુભ દિવસો યાદ રાખશો,
આ વર્ષે સોના- ચાંદીના ઘરેણાંની ખરીદી સાથે અમૂલ્ય ઈનામો જીતવાની તક ન ગુમાવશો.

શું તમે સોના - ચાંદીના ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યાં છો?આ દિવાળીના તહેવારમાં સોના - ચાંદીના ઘરેણાંની ખરીદી સાથે સ્યોર ગ...
11/10/2025

શું તમે સોના - ચાંદીના ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યાં છો?

આ દિવાળીના તહેવારમાં સોના - ચાંદીના ઘરેણાંની ખરીદી સાથે સ્યોર ગિફ્ટ પણ મેળવો.

પી.જે. જ્વેલર્સનો "સુવર્ણ અવસર મહોત્સવ" તમારા માટે લાવી રહ્યું છે:

લકી ડ્રો: ૧૧૧ અમૂલ્ય ઇનામો જીતવાની સુવર્ણ તક. 🏆

સ્યોર ગિફ્ટ: સોનાની દરેક ખરીદી પર આકર્ષક ભેટ. 🎁

સોનાના ભાવ વધે તે પહેલાં, આ અવસરનો લાભ લો. આજે જ મુલાકાત લો અને તમારા સપના સાકાર કરો. ✨

પી.જે. જ્વેલર્સ - તમારા માટે, હંમેશા. ❤️

આજે જ અમારા શો - રૂમની મુલાકાત લો...

શું તમે સોના - ચાંદીના ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યાં છો?
01/10/2025

શું તમે સોના - ચાંદીના ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યાં છો?

🎁અમૂલ્ય તક, અમૂલ્ય ઈનામો માત્ર તમારા માટે! ✨માત્ર ₹10,000 કે તેથી વધુના સોના-ચાંદીના ઘરેણાંની ખરીદી કરો અને જીતો બમ્પર ઈ...
31/08/2025

🎁અમૂલ્ય તક, અમૂલ્ય ઈનામો માત્ર તમારા માટે! ✨

માત્ર ₹10,000 કે તેથી વધુના સોના-ચાંદીના ઘરેણાંની ખરીદી કરો અને જીતો બમ્પર ઈનામો! 🎁

તક છે કાર, ફ્રીઝ, ટીવી અને એક્ટિવા જીતવાની! 🚗🛵📺

💁🏼‍♂️આ મહોત્સવમાં અન્ય ૧૦૭ અમૂલ્ય ઈનામો તથા સ્યોર ગિફ્ટ તો ખરી જ...🎁

💁🏼‍♂️આ શાનદાર અવસર ચૂકશો નહીં. આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અને આ અમૂલ્ય ઈનામોના હકદાર બનો! 💎💫

💁🏼‍♂️ વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો

📞અનિશભાઈ સોની - 94264 41112

* સરનામું : નાણાવટી બજાર, ઘીવાળાની સામે, ભાવનગર

🌼ગણેશ ચતુર્થીના શુભ અવસર પર, અમારા માનવંતા ગ્રાહકો માટે અતુલ્ય અને અમૂલ્ય ઓફર લઈને આવ્યા છીએ.🙏✨આવો, અને "સુવર્ણ અવસર મહો...
25/08/2025

🌼ગણેશ ચતુર્થીના શુભ અવસર પર, અમારા માનવંતા ગ્રાહકો માટે અતુલ્ય અને અમૂલ્ય ઓફર લઈને આવ્યા છીએ.🙏

✨આવો, અને "સુવર્ણ અવસર મહોત્સવ" નો લાભ લો, જે ૨૭ સપ્ટેમ્બર થી ૨૫ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી ચાલશે.✨

💁🏼‍♂️માત્ર ₹૧૦,૦૦૦ સુધીના સોના અને ચાંદીના ઘરેણાંની ખરીદી પર, તમને ૧૧૧ અમૂલ્ય ઇનામો જીતવાની શાનદાર તક મળશે. 🎁

💁🏼‍♂️આપના જીવનમાં ખુશી અને ચમક લાવવા માટે, અમારા શોરૂમમાં જરૂર પધારો. આ સુવર્ણ તક ચૂકવા જેવી નથી.✨

🙏🏻અમે આપ સૌને હાર્દિક આમંત્રણ આપીએ છીએ. ✨

✨ સુવર્ણ અવસર મહોત્સવ ✨🎉 'સુવર્ણ અવસર મહોત્સવ' એ એક ખાસ તહેવારી ઓફર છે, જે ગણેશ ચતુર્થી ના શુભ અવસરથી શરૂ થઈ રહી છે અને ...
18/08/2025

✨ સુવર્ણ અવસર મહોત્સવ ✨

🎉 'સુવર્ણ અવસર મહોત્સવ' એ એક ખાસ તહેવારી ઓફર છે, જે ગણેશ ચતુર્થી ના શુભ અવસરથી શરૂ થઈ રહી છે અને 25 ડિસેમ્બર, 2025 સુધી ચાલશે.

📅 મહોત્સવનો સમયગાળો:
27 ઑગસ્ટ, 2025 થી 25 ડિસેમ્બર, 2025

👥 લાભાર્થી:
જે ગ્રાહકો ₹10,000 કે તેથી વધુના સોના-ચાંદીના ઘરેણાં ખરીદશે

🎟️ શુ મળશે?
દરેક ₹10,000 કે તેથી વધુની ખરીદી પર મળશે એક લકી ડ્રો કૂપન

🎁 ઇનામ:
લકી ડ્રોમાં જીતવાની તક –111 અમૂલ્ય ઇનામો

🗓️ લકી ડ્રો તારીખ:
મહોત્સવ પૂર્ણ થયા પછી

💫 આ તહેવાર છે ખરીદી સાથે ઈનામ જીતવાની શાનદાર તક!

🎉🌼🙏ખુશ ખબર! ખુશ ખબર! ખુશ ખબર! 🎉🥳🎊શ્રી સોની પરભુદાસ જીવણદાસ એન્ડ જ્વેલર્સ 💎💍 અમારા વ્હાલા ગ્રાહકો માટે એક ખાસ અવસર લઈને આ...
01/08/2025

🎉🌼🙏ખુશ ખબર! ખુશ ખબર! ખુશ ખબર! 🎉🥳🎊

શ્રી સોની પરભુદાસ જીવણદાસ એન્ડ જ્વેલર્સ 💎💍 અમારા વ્હાલા ગ્રાહકો માટે એક ખાસ અવસર લઈને આવી રહ્યું છે! 🌟🎁

🙏માનવંતા ગ્રાહકો🙏

🤝આપના અતૂટ વિશ્વાસ અને સાથ-સહકાર દ્વારા અમે એક ખાસ અવસર લઈને આવી રહ્યા છીએ. 🙏 અમારા આ સાહસને આપ વધાવશો અને આપના સાથ-સહકાર થકી તેને સફળ બનાવશો એવી અમારી આશા છે. 💖

🎉આ ખાસ અવસર તમારું નસીબ ચમકાવશે ✨ અને તમને અમૂલ્ય તક મળશે જેના દ્વારા તમે અતુલ્ય ઇનામો 🏆💰 જીતી શકશો! 🤩

💁🏻‍♂️વધુ માહિતી અમે આપને ટૂંક સમયમાં આપીશું, અમારા સાથે જોડાયેલા રહો! 🔔📱😊

💁વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો

📞નરેશભાઈ સોની - 94263 85548

📞અનિશભાઈ સોની - 94264 41112

📍સરનામું : નાણાવટી બજાર, જૈન દેરાસરવાળા ખાંચાની સામે, ભાવનગર

સુવર્ણ કલ્યાણ બચત યોજના શું છે?સોનાના દાગીના ખરીદવાની સુરક્ષિત અને સરળ રીત.સુવર્ણ કલ્યાણ બચત યોજનામાં માત્ર ૧૧ સમાન હપ્ત...
12/04/2025

સુવર્ણ કલ્યાણ બચત યોજના શું છે?

સોનાના દાગીના ખરીદવાની સુરક્ષિત અને સરળ રીત.

સુવર્ણ કલ્યાણ બચત યોજનામાં માત્ર ૧૧ સમાન હપ્તા ચૂકવો અને વર્ષના અંતે મેળવો એક માસિક હપ્તાના વળતર સાથે કુલ રકમના સોનાના દાગીના મેળવો.

આ વિશેષ યોજનાનો લાભ લઈને અમૂલ્ય સોનાના દાગીના વસાવો.

વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો

નરેશભાઈ સોની - 94263 85548

અનિશભાઈ સોની - 94264 41112

સરનામું : નાણાવટી બજાર, જૈન દેરાસરવાળા ખાંચાની સામે, ભાવનગર

25/02/2025

----916 Bengals ----

Address

M G Road Nanavati Bazar Opp Ghee Wala
Bhavnagar
364002

Opening Hours

Monday 10am - 8pm
Tuesday 10am - 8pm
Wednesday 10am - 8pm
Thursday 10am - 8pm
Friday 10am - 8pm
Saturday 10am - 8pm
Sunday 11am - 2pm

Telephone

+919426441112

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Soni Parbhudas Jivandas & Co. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share