12/05/2026
PM ની અપીલ..
आखिर क़ुरबानी देगा तो देगा कौन..?**
300 બસોની રેલી… અને જનતાને Petrol બચાવવાની સલાહ..?
Bakul Talks
https://youtu.be/wKnvedW3cyo?si=CSmj5teAXRD-vzME
Only on
Bakul Talks
PM Narendra Modi દ્વારા દેશવાસીઓને Gold ન ખરીદવા, Petrol-Diesel નો મર્યાદિત ઉપયોગ કરવા, Public Transport વાપરવા, Foreign Travel ટાળવા અને બચત કરવા અપીલ કરવામાં આવી છે. પરંતુ શું આ ત્યાગ માત્ર સામાન્ય જનતા માટે જ છે?
આ વિશેષ aggressive solo program માં ચર્ચા:
Gujarat MLA Luxury Flats
₹37 માં VIP Quarters
Political Rally માટે 300 Buses
VIP Convoy & Security ખર્ચ
Foreign Education દ્વારા Dollar Outflow
Forex Reserve & Rupee Pressure
Public Tax vs Political Luxury
Gold Import, Fuel Crisis & Economy
Public Sacrifice vs VIP Privilege
શું દેશ માટે સૌથી પહેલા સત્તા અને VIP સિસ્ટમને ત્યાગ કરવો જોઈએ?
જુઓ આ તીવ્ર અને સવાલ ઉઠાવતો વિશેષ કાર્યક્રમ.
PM Narendra Modi દ્વારા દેશવાસીઓને Gold ન ખરીદવા, Petrol-Diesel નો મર્યાદિત ઉપયોગ કરવા, Public Transport વાપરવા, Foreign Travel ટાળવા અને બચત કરવા અપીલ કરવા.....